ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / ગજકેસરી યોગથી ચમકશે ભાગ્ય, આ રાશિના જાતકોને બિઝનેસમાં મળશે મોટો લાભ

photo-story

6 ફોટો ગેલેરી

ધર્મ / ગજકેસરી યોગથી ચમકશે ભાગ્ય, આ રાશિના જાતકોને બિઝનેસમાં મળશે મોટો લાભ

Last Updated: 11:29 PM, 16 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

જ્યોતિષ શાસ્ત્રમાં અત્યંત શુભ અને પ્રભાવશાળી ગણાતો 'ગજકેસરી યોગ' ઓક્ટોબર 2026ની શરૂઆતમાં રચાવવા જઈ રહ્યો છે. કર્ક, ધનુ અને મીન રાશિના જાતકો માટે ભાગ્યોદય કરનારો સાબિત થશે.

1/6

photoStories-logo

1. ગજકેસરી યોગથી ચમકશે ભાગ્ય, આ રાશિના જાતકોને બિઝનેસમાં મળશે મોટો લાભ

જ્યોતિષીય ગણતરી મુજબ, ઓક્ટોબર મહિનાની શરૂઆત કેટલીક રાશિઓ માટે સુવર્ણ તકો લઈને આવી રહી છે. 4 ઓક્ટોબર 2026ના રોજ સ્વરાશિ કર્કમાં ચંદ્ર અને ગુરુની યુતિ થતાં જ જ્યોતિષનો સૌથી શક્તિશાળી 'ગજકેસરી યોગ' રચાવવા જઈ રહ્યો છે. વૈદિક જ્યોતિષમાં આ યોગને જ્ઞાન, સંપત્તિ, પ્રતિષ્ઠા અને સફળતાનું પ્રતીક માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. 3 રાશિના જાતકો માટે આ ગજકેસરી યોગ વરદાન સમાન સાબિત થશે

જ્યારે પણ આ રાજયોગ બને છે ત્યારે જાતકોના અટકેલા કામોમાં ઝડપ આવે છે અને આર્થિક સ્થિતિમાં અણધાર્યો સુધારો જોવા મળે છે. ખાસ કરીને 3 રાશિના જાતકો માટે આ ગજકેસરી યોગ વરદાન સમાન સાબિત થવાનો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. કર્ક

લગ્ન ભાવમાં જ આ યોગ બની રહ્યો હોવાથી કર્ક રાશિના જાતકોને મનવાંછિત સફળતા મળશે. સમાજ અને કાર્યક્ષેત્રમાં તમારો પ્રભાવ વધશે તથા તમારા કામ અને સિદ્ધિઓની પ્રશંસા થશે. વ્યાપાર સાથે જોડાયેલા લોકોને નવી ભાગીદારી અથવા નવા ઓર્ડરથી મોટો આર્થિક લાભ થઈ શકે છે. જો તમે નવી નોકરીની શોધમાં હોવ તો ઓક્ટોબરમાં કોઈ મોટી ખુશખબર મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ધનુ

ધનુ રાશિના જાતકો માટે આ સમયગાળો કૌટુંબિક અને આર્થિક દ્રષ્ટિએ શ્રેષ્ઠ રહેશે. પરિવારમાં તમારું સન્માન વધશે અને નિર્ણય પ્રક્રિયામાં તમારી સલાહને પ્રાધાન્ય અપાશે. વ્યાપારમાં કોઈ મોટી ડીલ ફાઈનલ થઈ શકે છે, જેનાથી ભવિષ્યમાં ભારે આર્થિક ફાયદો થશે. જૂની બચતમાં વધારો થશે અને ઘર માટે કોઈ કિંમતી વસ્તુ અથવા મિલકત ખરીદવાના યોગ બની રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. મીન

મીન રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં મોટો સુધારો જોવા મળશે. આવક વધારવાના નવા માર્ગો ખુલશે અને જૂના આર્થિક સંકટોમાંથી મુક્તિ મળશે. કાર્યક્ષેત્રમાં તમને કોઈ નવી અને મોટી જવાબદારી સોંપાઈ શકે છે, જે ભવિષ્યમાં પ્રમોશનના દરવાજા ખોલશે. વેપારીઓને નવા સંપર્કોથી મોટો લાભ થશે. ઘરમાં કોઈ માંગલિક કે ધાર્મિક પ્રસંગનું આયોજન પણ થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ડિસ્ક્લેમર

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

GajkesariYog Horoscope2026 Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ