ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / આ રાશિના જાતકોને ધંધાકીય પ્રવાસ અને શેર બજાર લાભદાયી નીવડશે, જુઓ આજનું રાશિફળ

photo-story

13 ફોટો ગેલેરી

આજનું રાશિફળ / આ રાશિના જાતકોને ધંધાકીય પ્રવાસ અને શેર બજાર લાભદાયી નીવડશે, જુઓ આજનું રાશિફળ

Last Updated: 10:53 PM, 16 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આજનો દિવસ એટલે કે 17 સપ્ટેમ્બર 2026, ગુરુવાર, ભાદરવા સુદ છઠ્ઠ (સવારે 10:47 પછી સાતમ) તેમજ વૃશ્ચિક રાશિના ચંદ્રભ્રમણ હેઠળ ગ્રહોની ખાસ સ્થિતિ દર્શાવે છે.

1/13

photoStories-logo

1. આજનું રાશિફળ

17 09 2026 ગુરુવાર, માસ ભાદરવો, પક્ષ સુદ, તિથિ છઠ્ઠ સવારે 10:47 પછી સાતમ, નક્ષત્ર અનુરાધા, યોગ વિશ્કુંભ, કરણ તૈતિલ સવારે 10:47 પછી ગર, રાશિ વૃશ્ચિક (ન.ય.).

આ તસવીર શેર કરો

logo logo logo

2/13

photoStories-logo

2. મેષ (અ.લ.ઈ.)

આર્થિક બાબતોમાં સુધારો જણાશે, ધંધાકીય પ્રવાસ લાભદાયી નીવડશે, બાળકોની તબિયતની ચિંતા રહેશે, કૌટુંબીક બાબતોમાં તનાવ ઓછો રહે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/13

photoStories-logo

3. વૃષભ (બ.વ.ઉ.)

આવક કરતા જાવક વધે તેવી સંભાવના છે, શેર બજારથી લાભ થશે, ધાર્મિક પ્રવાસના યોગ બનશે , બીજાની વાતોમાં વિશ્વાસ રાખો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/13

photoStories-logo

4. મિથુન (ક.છ.ઘ.)

કામકાજમાં ધ્યાન વધારે આપો, નવા કામથી લાભ થશે, ભાગીદારોનો સુંદર સહયોગ મળશે, કામકાજમાં રાહત અનુભવશો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/13

photoStories-logo

5. કર્ક (ડ.હ.)

નાના પ્રવાસના યોગો બને છે, કામકાજમાં વધારો થશે, સંતાનોના પ્રશ્નોમાં વિશેષ ધ્યાન આપો, કોઈપણ જાતનો ખોટો વિચાર નુકસાન કરશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/13

photoStories-logo

6. સિંહ (મ.ટ)

નાના રોકાણો માટે સમય સારો છે, સ્વમાન પ્રત્યે સભાન રહો, ખોટી વાતો અને વ્યવહારથી દૂર રહો, સાથીદારોના સહયોગથી કામમાં રાહત થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/13

photoStories-logo

7. કન્યા (પ.ઠ.ણ.)

ધંધામાં લાભ વધારે જણાશે, મોટા રોકાણમાં ધીરજથી કામ લેવું, જીવનસાથી સાથે વધારે સમય પસાર કરો, તીખા ભોજનથી દૂર રહો.

આ તસવીર શેર કરો

logo logo logo

8/13

photoStories-logo

8. તુલા (ર.ત.)

કામ શક્તિમાં વધારો થશે, ભાગીદારીવાળા કામમાં લાભ થશે, કોઈપણ જાતના પ્રવાસથી દૂર રહેવું, નોકરી માટે નવી ઓફર મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/13

photoStories-logo

9. વૃશ્ચિક (ન.ય.)

ધંધાને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવશે, ભૌતિક સુખ સુવિધામાં વધારો થશે, સામાજિક જવાબદારી વધશે, ઘરેલુ કામકાજમાં સફળતા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/13

photoStories-logo

10. ધન (ભ.ધ.ફ.ઢ.)

વડીલોની રાહબરીમાં ચાલશો તો લાભ થશે, સ્થાવર મિલકત લેવાના યોગ સારા છે, નવું ઘર નોંધાવવા માટે ઉત્તમ દિવસ છે, સહકર્મચારીનો સહયોગ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

11/13

photoStories-logo

11. મકર (ખ.જ.)

આવકના પ્રમાણમાં જાવક વધશે, કામકાજમાં મન પ્રસન્ન રહેશે, ભાગીદારો સાથે મતભેદ રહેશે, મુશ્કેલીમાંથી માર્ગ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

12/13

photoStories-logo

12. કુંભ (ગ.શ.સ.ષ.)

કામકાજમાં સારી આવક થશે, કામકાજમાં સાચવીને કામ કરો, નવા રોકાણ માટે સમય ઠીક નથી, બહારની ભાગા દોડીથી દૂર રહો.

આ તસવીર શેર કરો

logo logo logo

13/13

photoStories-logo

13. મીન (દ.ચ.ઝ.થ.)

દેશ વિદેશના કામકાજમાં લાભ થાય, પ્રિયજનનો વિયોગ થાય, મનની વાત મનમાં જ રાખવી, માલમિલકતને લગતા પ્રશ્નોમાં મુશ્કેલી જણાશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

DailyHoroscope Rashifal Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ