ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / કન્યા રાશિના જાતકોએ સાચવવું, આ 3 રાશિને થશે ફાયદો, વાંચો 18 સપ્ટેમ્બરનું રાશિફળ

photo-story

14 ફોટો ગેલેરી

રાશિફળ / કન્યા રાશિના જાતકોએ સાચવવું, આ 3 રાશિને થશે ફાયદો, વાંચો 18 સપ્ટેમ્બરનું રાશિફળ

Last Updated: 10:15 PM, 17 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

તમામ રાશિના જાતકો માટે જુઓ શુક્રવાર (18 સપ્ટેમ્બર 2026)નો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને આજના દિવસે વિશેષ ધ્યાન અને સાવચેતી રાખવી પડશે તે પણ જાણો.

1/14

photoStories-logo

1. આજનું પંચાંગ

18 09 2026 શુક્રવાર, માસ ભાદરવો, પક્ષ સુદ, તિથિ સાતમ, બપોરે 1:00 પછી આઠમ, નક્ષત્ર જ્યેષ્ઠા, યોગ પ્રીતિ, કરણ વણિજ, બપોરે 1:00 પછી વિષ્ટિ ભદ્રા, રાશિ વૃશ્ચિક (ન.ય.), રાત્રે 10:43 પછી ધન (ભ.ધ.ફ.ઢ.)

આ તસવીર શેર કરો

logo logo logo

2/14

photoStories-logo

2. મેષ (અ.લ.ઈ.)

મેષ રાશિના જાતકોને આજે ધાર્મિક કાર્યોની સંભાવના છે, કોર્ટ કચેરીમાં નુકસાન થશે, જૂના મિત્રોથી મુલાકાત થશે, તબિયત સાચવવી જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/14

photoStories-logo

3. વૃષભ (બ.વ.ઉ.)

વૃષભ રાશિના જાતકોને આજે આકસ્મિક ધનલાભ થવાના યોગ બની રહ્યા છે, પારિવારિક તણાવ રહેશે, યાત્રા પ્રવાસના યોગ છે, માનસિક ચિંતાથી દૂર રહેવું.

આ તસવીર શેર કરો

logo logo logo

4/14

photoStories-logo

4. મિથુન (ક.છ.ઘ.)

મિથુન રાશિના જાતકો માટે આજે નાના મોટા રોકાણ માટે ઉત્તમ સમય બની રહ્યો છે, પરિવારનો સહયોગ મળશે, નોકરી ધંધામાં લાભ થશે, જૂના મિત્રોથી મુલાકાતથી લાભ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/14

photoStories-logo

5. કર્ક (ડ.હ.)

કર્ક રાશિના જાતકોને આજે આવકમાં વૃદ્ધિ જણાશે, કામકાજમાં ફાયદો થશે, પાર્ટનર સાથે યાત્રા ફળદાયી બને, સાથીઓથી સહકાર મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/14

photoStories-logo

6. સિંહ (મ.ટ)

સિંહ રાશિના જાતકોને આજે ધંધામાં નવા કામ મળી શકે છે, સહયોગીથી લાભ થશે, વડીલોની સલાહ લેજો કેમ કે માતા-પિતાથી લાભ થશે, બીમારીથી આરામ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/14

photoStories-logo

7. કન્યા (પ.ઠ.ણ.)

કન્યા રાશિના જાતકોએ આજે ખાસ સાચવવું, ઉધારી કરવી નહીં, આર્થિક બાબતે આજે તમારા માટે દિવસ ખરાબ રહી શકે છે માટે પૈસા બાબતે સાચવવું, સારા સમાચાર મળશે, સગા વ્હાલાથી પરેશાની રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/14

photoStories-logo

8. તુલા (ર.ત.)

તુલા રાશિના જાતકોએ આજે ખાણી-પીણીમાં ખાસ ધ્યાન રાખવું, તબિયતની કાળજી લેવી, સ્વભાવને સરળ બનાવો, યાત્રાથી બચવું, તમારા કામની સરાહના થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/14

photoStories-logo

9. વૃશ્ચિક (ન.ય.)

વૃશ્ચિક રાશિના જાતકોએ આજે ધોકાધડીથી બચવું, સંપત્તિ બાબતે વિચારીને નિર્ણય લેવો, સાથીઓનો સહકાર મળશે, તબિયત સાચવવી જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/14

photoStories-logo

10. ધન (ભ.ધ.ફ.ઢ.)

ધન રાશિના જાતકોને આજે આવકમાં વૃદ્ધિ થશે, જીવનસાથીથી મતભેદ રહેશે, કામમાં ધીમી સફળતા મળે, પરિવારનો સહયોગ મળે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

11/14

photoStories-logo

11. મકર (ખ.જ.)

મકર રાશિના જાતકો માટે રોકાણ માટે આજે સમય સારો નથી, પરિવાર સાથે પ્રવાસ થાય, ધંધામાં સાવધાની રાખવી, ખર્ચાઓ વધી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

12/14

photoStories-logo

12. કુંભ (ગ.શ.સ.ષ.)

કુંભ રાશિના જાતકોએ આજે મિત્રોથી સાવધાન રહેવું, મિત્રોથી માનસિક વ્યથા રહે, મોટાની મીઠી નજર લાગે, નોકરી ધંધામાં લાભ થાય, ભાગીદારીથી મન મોટાવ રહી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

13/14

photoStories-logo

13. મીન (દ.ચ.ઝ.થ.)

મીન રાશિના જાતકોએ વાહન ચલાવવામાં કાળજી રાખવી, ધંધામાં મહેનત વધશે, ઉધારીથી બચવું, આંધળો વિશ્વાસ ના મૂકો.

આ તસવીર શેર કરો

logo logo logo

14/14

photoStories-logo

14. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Daily Horoscope 18 September 2026 Today Horoscope Gujarat Gujarati Rashifal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ