ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Heroની ધમાકેદાર ઑફર, આ 2 વ્હીલર્સની કિંમતમાં થયો ધરખમ ઘટાડો, 10 હજાર સુધીનું કેશબેક પણ મળશે
5 ફોટો ગેલેરી
Last Updated: 10:58 PM, 17 September 2026
1/5
તહેવારોની સીઝન નજીક આવી રહી છે અને કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા માટે ઓફરો લાવી રહી છે. હીરો મોટોકોર્પે સપ્ટેમ્બર 2026 માટે બંપર તહેવારી છૂટની જાહેરાત કરી છે. જેમાં અનેક અને સ્કૂટરની કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને સાથે જ 10 હજાર રૂપિયા સુધીનો કેશબેક પણ આપવામાં આવી રહ્યુ છે.
2/5
જેમાં કંપની અપફ્રન્ટ ડિસ્કાઉન્ટ સિવાય એક વર્ષ માટે ફ્રી રોડસાઇડ અસિસ્ટન્સ (RSA) પણ આપી રહી છે, જે ગાડીની બિલિંગ બાદ 10 દિવસમાં એક્ટીવ થઈ જશે. પર્યાવરણને અનુકૂળ પગલાં તરીકે જૂની ગાડી સ્ક્રેપ કરાવવા પર 1500 રૂપિયાનો ‘ELV ગ્રીન એક્સચેન્જ બોનસ’ મળશે. જેમાં EMI દ્વારા ખરીદી કરનારા ગ્રાહકોને વિશેષ રીતે 10,000 રૂપિયા સુધીનો કેશબેક આપવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT
3/5
4/5
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ