ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / નવું Apache RTR 160 લોન્ચ, ₹1.41 લાખમાં આધુનિક ફીચર્સ

photo-story

5 ફોટો ગેલેરી

ઓટો / નવું Apache RTR 160 લોન્ચ, ₹1.41 લાખમાં આધુનિક ફીચર્સ

Last Updated: 10:15 PM, 17 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ટીવીએસે Apache RTR 160 4Vનું નવું વેરિઅન્ટ TFT display, ગૂગલ મૅપ્સ અને બીજા એડવાન્સ ફીચર્સ સાથે લોન્ચ કર્યું છે, જેની કિંમત 1.41 લાખ રૂપિયા છે. જેમાં એન્જિનમાં કોઈ ફેરફાર વગર માત્ર કનેક્ટિવિટી અને સુવિધા વધારીને તહેવારોમાં આ બાઇક ઉપલબ્ધ કરાવ્યુ છે.

1/5

photoStories-logo

1. Apache RTR 160 4V

ટીવીએસ મોટર કંપનીએ તહેવારોને ધ્યાનમાં રાખીને Apache RTR 160 4Vનું નવું અને અપગ્રેડેડ વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. આ નવા બાઇકમાં ટીએફટી ડિસ્પ્લે, ગૂગલ મૅપ્સ મિરરિંગ, પેનિક બ્રેક અલર્ટ અને ટાઇપ-સી ચાર્જર જેવી એડવાન્સ સુવિધાઓ ઉમેરવામાં આવી છે, જે રાઇડર્સ માટે કનેક્ટિવિટી અને સગવડ વધારે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. એન્જિન

આ અપડેટ મુખ્યત્વે ટેક્નોલોજી અને રાઇડરની સુવિધા પર ફોકસ્ડ છે. એન્જિન કે મિકેનિકલ પાર્ટ્સમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સૌથી મોટો ફેરફાર ટીએફટી ડિસ્પ્લે અને ગૂગલ મૅપ્સ મિરરિંગનો છે. રાઇડર પોતાના સ્માર્ટફોનને બાઇકના ડિસ્પ્લે સાથે કનેક્ટ કરી શકે છે જેથી નેવિગેશન સીધું મીટર પર દેખાય અને મુસાફરી દરમિયાન ફોન વારંવાર કાઢવાની જરૂર ન પડે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. ઇપ-સી ચાર્જિંગની પણ સુવિધા

સુરક્ષાને ધ્યાનમાં રાખીને પેનિક બ્રેક અલર્ટ ઉમેરવામાં આવ્યું છે, જે અચાનક શોર્ટ બ્રેક લગાવતા પાછળ આવતા વાહનોને ઇન્ડિકેટર્સ દ્વારા એલર્ટ કરે છે. રસ્તા પર મોબાઇલ ચાર્જ કરવા માટે ટાઇપ-સી ચાર્જિંગ પોર્ટ પણ આપવામાં આવ્યું છે. આ બધા ફેરફારો રોજિંદા ઉપયોગ અને કનેક્ટેડ અનુભવને વધુ સરળ બનાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. કિંમત

દિલ્હીમાં આ અપડેટેડ ટીવીએસ Apache RTR 160 4Vની એક્સ-શોરૂમ કિંમત 1.41 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. કંપનીએ આકર્ષક કલર ઓપ્શન્સ આપ્યા છે. જેમાં શેમ્પેન ગોલ્ડ અલોય વ્હીલ્સ સાથે આર્કટિક ટીલ, મેટ બ્લેક, રેસિંગ રેડ અને મરીન બ્લૂ સામેલ છે. આ બાઇક 17 સપ્ટેમ્બર 2026થી ભારતભરની ટીવીએસ ડીલરશિપ પર ઉપલબ્ધ થઈ ગઈ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. સ્પોર્ટ મોડ

મિકેનિકલ રીતે જોઈએ તો હજુ પણ 159.7ccનું ફોર-વાલ્વ, ઓઇલ-કૂલ્ડ એન્જિન જ મળે છે, જે સ્પોર્ટ મોડમાં 17.30 હોર્સપાવર પાવર અને 14.73 ન્યૂટન-મીટર ટોર્ક આપે છે. આમ કંપનીએ ટેક્નોલોજી અપગ્રેડ પર ફોક્સ કરીને તહેવારી સીઝનમાં ગ્રાહકોને નવો ઓપ્શન આપ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

new variant Apache RTR 160 4V TVS bike
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ