ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / PM મોદી ફરી આવશે ગુજરાતની મુલાકાતે, આધુનિક પશુ સંવર્ધન કેન્દ્રનું PM મોદી કરશે લોકાર્પણ

બનાસકાંઠા / PM મોદી ફરી આવશે ગુજરાતની મુલાકાતે, આધુનિક પશુ સંવર્ધન કેન્દ્રનું PM મોદી કરશે લોકાર્પણ

Published By: Hiralal Parmar
Reported By: Chetan Kotadiya

Last Updated: 02:08 PM, 28 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી મોદી 30-31 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. તેઓ બનાસકાંઠાના ભીલડીમાં આધુનિક પશુ સંવર્ધન કેન્દ્રનું લોકાર્પણ કરવાના છે.

ADVERTISEMENT

PM મોદી 30 ઓક્ટોબરે બનાસકાંઠાના ભીલડીમાં આધુનિક પશુ સંવર્ધન કેન્દ્રનું લોકાર્પણ કરવાના છે. આ આધુનિક પશુ સંવર્ધન કેન્દ્ર 325 કરોડના ખર્ચે તૈયાર કરાયું છે.

પ્રધાનમંત્રી મોદીની મુલાકાતને લઈ તૈયારીઓ તેજ

પ્રધાનમંત્રી મોદીની મુલાકાતને લઈ તૈયારીઓ તેજ કરવામાં આવી છે. તેના ભાગરુપે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને કૃષિમંત્રી જીતુ વાઘાણી ભીલડી પહોંચ્યાં હતા. તેમની સાથે શંકર ચૌધરી,પ્રવીણ માળી અને સ્વરૂપજી ઠાકોર પણ ભીલડી પહોંચ્યા હતા.

વધુ વાંચો : છોટાઉદેપુરમાં પિતાએ ગળું દબાવીને 8 વર્ષના પુત્રની હત્યા કરી, લાશ ખાડામાં નાખી, પછી આપઘાતનો પ્રયાસ

31 ઓક્ટોબરે 'એકતા પરેડ'માં હાજરી આપશે

31 ઓક્ટોબરે તેઓ કેવડિયા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે યોજાનારી 'એકતા પરેડ' અને અન્ય કાર્યક્રમોમાં હાજરી આપશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

pm modi news pm modi

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ