ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગુજરાતમાં પણ વર્તાશે વિનાશકારી ચક્રવાત ‘અર્નબ'ની અસર, અંબાલાલ પટેલની મોટી આગાહી

photo-story

5 ફોટો ગેલેરી

હવામાન / ગુજરાતમાં પણ વર્તાશે વિનાશકારી ચક્રવાત ‘અર્નબ'ની અસર, અંબાલાલ પટેલની મોટી આગાહી

Last Updated: 11:57 AM, 28 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વાવાઝોડા અર્નબની ગુજરાત પર કેવી અસર થશે તેને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે.

1/5

photoStories-logo

1. રાજ્યના અનેક ભાગોમાં વાવાઝોડાની અસર

અંબાલાલ પટેલે કહ્યું કે રાજ્યના અનેક ભાગોમાં વાવાઝોડાની અસર જોવા મળશે. 30 ઓક્ટોબરથી 3 નવેમ્બર વચ્ચે કમોસમી વરસાદ પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. પંચમહાલ, છોટાઉદેપુરના વિસ્તારોમાં પડી શકે હળવો વરસાદ

અંબાલાલ પટેલની આગાહી અનુસાર પંચમહાલ, છોટાઉદેપુરના વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. દક્ષિણ ગુજરાતમાં માવઠું

અંબાલાલ પટેલે કહ્યું કે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી સુરતમાં કમોસમી વરસાદ પડી શકે છે. અમરેલી, ભાવનગર અને જૂનાગઢમાં પણ કમોસમી વરસાદની આગાહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. દિવાળીમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા

અંબાલાલ પટેલની નવી આગાહી મુજબ, દિવાળીમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. આજથી ગુજરાતમાં પવનનું જોર વધવાની શક્યતા છે. 12થી 14 નવેમ્બર દરમિયાન પણ માવઠું પડી શકે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

હવામાન વિભાગે અમરેલી ભાવનગર, નવસારી સહિતના જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. 48 કલાક બાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat rain Gujarat rain news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ