ન્યૂઝ અપડેટ્સ
6 ફોટો ગેલેરી
Last Updated: 11:56 PM, 27 October 2026
1/6
ટીવી જગતમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ‘બાલિકા વધૂ’ અને ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ જેવી ફેમસ સિરિયલોથી ઓળખ બનાવનાર એક્ટ્રેસ નવિકા કોટિયા પોતાની અંગત જિંદગીને લઈને ચર્ચામાં આવી છે. નવિકા અને બિઝનેસમેન મેઝન મોદી વચ્ચે થયેલી સગાઈ હવે તૂટી ગઈ હોવાના અહેવાલ છે. એટલું જ નહીં, મેઝનના જીવનમાં હવે બીજી એક્ટ્રેસ રિતિકા બડિયાની એન્ટ્રી થઈ હોવાની પણ ચર્ચા છે.
2/6
‘બાલિકા વધૂ’ અને ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’માં કામ કરનારી એક્ટ્રેસ નવિકા કોટિયાની સગાઈ માત્ર 6 મહિનામાં તૂટી ગઈ છે. પુણેના બિઝનેસમેન મેઝેન મોદી સાથે જાન્યુઆરી 2026માં તેમની સગાઈ થઈ હતી અને 2027માં લગ્નની યોજના હતી. પરંતુ જુલાઈમાં જ બંનેએ પરસ્પર સહમતીથી અલગ થવાનો નિર્ણય લીધો.
ADVERTISEMENT
3/6
4/6
ADVERTISEMENT
5/6
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ