ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / મૂળાંક 1થી 9 માટે કેવો રહેશે 28 ઓક્ટોબરનો દિવસ? જાણો આજનું અંક જ્યોતિષ

photo-story

11 ફોટો ગેલેરી

અંકરાશિ / મૂળાંક 1થી 9 માટે કેવો રહેશે 28 ઓક્ટોબરનો દિવસ? જાણો આજનું અંક જ્યોતિષ

Last Updated: 11:30 PM, 27 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

28 ઓક્ટોબર 2025ના અંકજ્યોતિષ મુજબ, મૂળાંક 1 માટે આર્થિક લાભની શક્યતા છે, જ્યારે મૂળાંક 9ના કામમાં અચાનક અડચણ આવી શકે છે. જાણો મૂળાંક 1થી 9 સુધીના જાતકો માટે કેવો રહી શકે છે દિવસ અને કઈ બાબતોમાં રાખવી પડશે સાવચેતી.

1/11

photoStories-logo

1. અંકજ્યોતિષ

અંકજ્યોતિષમાં જન્મતારીખના આધારે વ્યક્તિના દિવસ વિશે વિવિધ સંકેતો આપવામાં આવે છે. 28 ઓક્ટોબર 2025ના અંકજ્યોતિષ મુજબ, અમુક મૂળાંકના જાતકોને કામકાજમાં સફળતા મળવાની શક્યતા છે તો અમુકે જૂના પ્રશ્નો અને બિનજરૂરી મુશ્કેલીઓથી સાવધાન રહેવાની જરૂર છે. મૂળાંક 1થી 9 સુધીના લોકો માટે આ દિવસ કેવો રહી શકે છે, ચાલો જાણીએ તેના વિષે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/11

photoStories-logo

2. મૂળાંક 1

આજનો દિવસ સારો રહેશે. કામકાજના અર્થે યાત્રા થઈ શકે છે, જેમાંથી લાભ મળવાની સંભાવના છે અને આર્થિક સ્થિતિ સુધરશે. પરંતુ યાત્રા અને ઑફિસમાં કાગળો સંભાળીને રાખવા કારણ કે ખોવાઈ જવાની સંભાવના છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/11

photoStories-logo

3. મૂળાંક 2

કોઈ ગુરુ કે ગુરુ તુલ્ય વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે, જેનાથી સકારાત્મક અસર પડશે. વર્ક પ્લેસમાં અનુભવી લોકોની સલાહ મળી શકે છે જેથી મુશ્કેલ કામ પણ સરળતાથી પૂરા થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/11

photoStories-logo

4. મૂળાંક 3

સામાન્યથી સારો દિવસ. વર્ક પ્લેસમાં બીજાના ઓપીનીયન કામ આવશે અને પ્રોજેક્ટ સમયસર પૂરા થઈ શકે છે. અનુભવી લોકો સાથે વાતચીતથી કામ કરવાની નવી રીત શીખી શકાશે. પરિવારનું વાતાવરણ ખુશનુમા રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/11

photoStories-logo

5. મૂળાંક 4

સામાન્યથી થોડો ઓછો સારો દિવસ. રોજિંદા કામથી અલગ વસ્તુઓમાં કન્ફયુઝ થવાની સંભાવના છે, જેથી કામમાં અવરોધ આવી શકે છે. રોકાયેલા કામ પૂરા કરવા પર ધ્યાન આપો અને બિનજરૂરી કામથી દૂર રહો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/11

photoStories-logo

6. મૂળાંક 5

સારો દિવસ અને ભાગ્યનો સાથ મળશે. વર્ક પ્લેસમાં બધા કામ અને પ્રોજેક્ટ સમયસર પૂરા થશે. કોઈ પરિચિત સાથે મુલાકાત થઈ શકે છે જેમાંથી નવી માહિતી મળશે. પરંતુ સ્વાસ્થ્ય અને ખાનપાન પર ખાસ ધ્યાન આપો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/11

photoStories-logo

7. મૂળાંક 6

કેટલાક જૂના મામલા ફરી ઊભા થઈ શકે છે, જે પરેશાની વધારી શકે છે. સાવધાન રહો અને બિનજરૂરી બાબતોથી દૂર રહો. જોખમી કામથી બચો. ઉપાય તરીકે ભગવાનને મીઠું પાન અર્પણ કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

8/11

photoStories-logo

8. મૂળાંક 7

થોડો તણાવભર્યો દિવસ રહેશે. પરિવારમાં બાળકોને લઈને ચિંતા રહી શકે છે. હવામાનના ફેરફારથી સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે આથી ખાનપાનનું ધ્યાન રાખો. નોકરીમાં વિરોધીઓથી સાવધાન રહો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/11

photoStories-logo

9. મૂળાંક 8

ઉત્તમ દિવસ રહેશે. લોકપ્રિયતા વધી શકે છે અને મન પ્રસન્ન રહેશે. રાજકારણ સાથે જોડાયેલા લોકો માટે પણ અનુકૂળ છે. અટકેલા કે સમસ્યાવાળા કામોમાંથી છુટકારો મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/11

photoStories-logo

10. મૂળાંક 9

વર્ક પ્લેસમાં બનતા કામ અચાનક બગડી શકે છે કે અવરોધ આવી શકે છે, જેથી મન પરેશાન રહેશે. ઘરથી નીકળતા પહેલાં વડીલોનું આશીર્વાદ લો. શિક્ષા ક્ષેત્રમાં દિવસ અનુકૂળ રહેશે અને વિદ્યાર્થીઓને સારા પરિણામ મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

11/11

photoStories-logo

11. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Ankrashi Numerology Root Number
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ