ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ગાંધીનગરમાં PSI ઝાલાએ સર્વિસ રિવોલ્વરથી જીવન ટૂંકાવ્યું, CM સિક્યુરીટીમાં ફરજ બજાવતા હતા

દુખદ / ગાંધીનગરમાં PSI ઝાલાએ સર્વિસ રિવોલ્વરથી જીવન ટૂંકાવ્યું, CM સિક્યુરીટીમાં ફરજ બજાવતા હતા

Published By: Hiralal Parmar
Reported By: Mehul Desai

Last Updated: 01:50 PM, 28 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગરમાં PSI ઝાલાએ સર્વિસ રિવોલ્વરથી જીવન ટૂંકાવ્યું, CM સિક્યુરીટીમાં ફરજ બજાવતા હતા

ADVERTISEMENT

ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સિક્યોરિટીમાં ફરજ બજાવતા PSI ઝાલાએ પોતાની જ સર્વિસ રિવોલ્વરથી આપઘાત કરી લેતાં પોલીસ બેડામાં ચકચાર મચી હતી. મૃતક પીએસઆઈ લાંબા સમયથી ગાંધીનગર ખાતે ફરજ બજાવતા હતા અને મુખ્યમંત્રીની સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત હતા.

ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યાં

ઘટનાની ગંભીરતાને જોઈને ગાંધીનગર પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે મૃતદેહને પોતાના કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે.

વધુ વાંચો : વાવાઝોડું અર્નબ ટકરાયું, 135 કિમી ઝડપે ફૂંકાયો પવન, અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ, 50 ટ્રેનો-21 ફ્લાઇટ્સ રદ

શું હતું આપઘાતનું કારણ?

પીએસઆઈ ઝાલાની આત્મહત્યા પાછળ કૌટુંબિક કારણો અથવા અંગત પારિવારિક વિવાદ હોવાનું લાગી રહ્યુ છે. પીએસઆઈ છેલ્લા કેટલાક દિવસોથી કોઈ માનસિક તણાવ કે પારિવારિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા કે કેમ તે અંગે તેમના પરિવારજનો, નજીકના મિત્રો અને સાથી કર્મીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar Gandhinagar news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ