ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / નવી જનરેશનની 7 એક્ટ્રેસિસ, જેમના નામનો બોલિવૂડમાં વાગી રહ્યો છે ડંકો!

photo-story

8 ફોટો ગેલેરી

મનોરંજન / નવી જનરેશનની 7 એક્ટ્રેસિસ, જેમના નામનો બોલિવૂડમાં વાગી રહ્યો છે ડંકો!

Last Updated: 09:30 PM, 30 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

બોલિવૂડમાં હવે જૂની પેઢી બાદ નવી જનરેશનની અભિનેત્રીઓ પોતાની ધાક જમાવવા તૈયાર છે. કોઈને ફિલ્મી વારસો મળ્યો છે, તો કોઈએ પોતાની મહેનત અને ટેલેન્ટના જોરે ગ્લેમરની દુનિયામાં એન્ટ્રી મારી છે.

1/8

photoStories-logo

1. બોલિવૂડની નવી પેઢીની એક્ટ્રેસ

બોલિવૂડમાં હવે નવી પેઢીની એક્ટ્રેસનો દબદબો જોવા મળી રહ્યો છે. એક તરફ ફિલ્મી પરિવારમાંથી આવેલી સ્ટારકિડ્સ પોતાની ઓળખ બનાવવાની દિશામાં આગળ વધી રહી છે તો બીજી તરફ કોઈ પણ ફિલ્મી બેકગ્રાઉન્ડ વિના ઇન્ડસ્ટ્રીમાં આવેલી યુવતીઓ પણ પોતાની એક્ટિંગથી સૌનું ધ્યાન ખેંચી રહી છે. ખાસ વાત એ છે કે આ નવી જનરેશન માત્ર સુંદરતા કે ગ્લેમરથી નહીં, પરંતુ પોતાના કામ અને અલગ અંદાજથી પણ ચર્ચામાં છે. ચાલો જાણીએ એવી જ અમુક યુવા એક્ટ્રેસ વિશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. ખુશી કપૂર

25 વર્ષની ખુશી શ્રીદેવી અને બોની કપૂરની પુત્રી તથા જાહ્નવીની નાની બહેન છે. 2023માં નેટફ્લિક્સની ‘ધ આર્ચીઝ’થી ડેબ્યૂ કર્યું. ત્યારબાદ ‘લવયાપા’ અને ‘નાદાનિયા’માં જોવા મળી. ફેશન અને સોશિયલ મીડિયા પરની હાજરીને કારણે પણ ચર્ચામાં રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/8

photoStories-logo

3. અનીત પડ્ડા

24 વર્ષીય અનીત અમૃતસરની છે. શરૂઆતમાં એડ્સ કર્યા. 2022માં ‘સલામ વેંકી’થી પર્દા પર આવી અને 2025ની ‘સૈયારા’માં મુખ્ય રોલ પછી મોટી ઓળખ મળી. સાદગી અને ભાવનાત્મક અભિનય તેમની ખાસિયત છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. શરવરી વાઘ

મરાઠી પરિવારની શરવરીએ અભિનય પહેલાં અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું. 2021માં ‘બંટી ઔર બબલી 2’થી બિગ સ્ક્રીન પર આવી. 2024ની ‘મુંજ્યા’ની સફળતાએ તેમની કારકિર્દીને નવી ગતિ આપી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/8

photoStories-logo

5. સારા અર્જુન

21 વર્ષની સારા બાળપણથી જ કામ કરતી રહી છે. તમિલ ફિલ્મ ‘દેઈવા થિરુમગલ’માં અભિનયની પ્રશંસા મળી હતી. ‘ધુરંધર’ અને તેના સિક્વલ પછી ફરી ચર્ચામાં છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. પ્રતિભા રાંટા

પહાડી બેકગ્રાઉન્ડવાળી પ્રતિભાએ 2024ની ‘લાપતા લેડીઝ’માં જયાના પાત્રે મોટી ઓળખ અપાવી. સ્વાભાવિક અભિનયને કારણે દર્શકો અને વિવેચકોનું ધ્યાન ખેંચ્યું.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/8

photoStories-logo

7. રાશા થદાની

રવીના ટંડનની પુત્રી રાશાએ 2025માં ‘આઝાદ’થી ડેબ્યૂ કર્યું. ફિલ્મના ગીત ‘ઉઈ અમ્મા’માં તેમના ડાન્સે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. નિતાંશી ગોયલ

19 વર્ષીય નિતાંશીએ ‘લાપતા લેડીઝ’માં ફૂલ કુમારીનું પાત્ર નિભાવીને ખાસ ઓળખ બનાવી. યુવાન ઉંમરે જ અનેક એવોર્ડ્સ જીત્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Khushi Kapoor Gen-Z Actresses,
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ