ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / અર્નબ બાદ બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડાની આશંકા, બે દિવસ અતિભારે વરસાદનું એલર્ટ જાહેર!

photo-story

5 ફોટો ગેલેરી

નેશનલ / અર્નબ બાદ બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડાની આશંકા, બે દિવસ અતિભારે વરસાદનું એલર્ટ જાહેર!

Last Updated: 08:29 AM, 1 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Weather News: દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર ઝડપથી ગંભીર બનીને 1 નવેમ્બર સુધીમાં વાવાઝોડામાં ફેરવાઈ શકે છે. અર્નબ બાદ બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડાની આશંકા છે.

1/5

photoStories-logo

1. વધુ એક ચક્રવાતી વાવાઝોડાનું જોખમ

ચક્રવાત અર્નબ હજુ પૂરું શમ્યું નથી ત્યાં બંગાળની ખાડી પર વધુ એક ચક્રવાતી વાવાઝોડાનું જોખમ મંડરાઇ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જણાવ્યા અનુસાર દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર ક્ષેત્ર ઝડપથી વધુ ગંભીર બનીને 1 નવેમ્બર સુધીમાં ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ડીપ ડિપ્રેશન

હવામાન વિભાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર વિગતો આપતાં જણાવ્યું કે, આગામી 6 કલાકમાં આ સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં અને આગામી 24 કલાકમાં ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. બંગાળની ખાડી

આ સિસ્ટમ પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધીને 2 નવેમ્બરની સાંજ સુધીમાં આંધ્રપ્રદેશના દરિયાકાંઠા નજીક પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી સુધી પહોંચવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. વિવિધ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

નવા સર્જાઈ રહેલા ચક્રવાતના પ્રભાવથી 2 થી 4 નવેમ્બર દરમિયાન વિવિધ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. અત્યંત ભારે વરસાદ

જેમાં 2 અને 3 નવેમ્બરના આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો અને પુડુચેરીના યાનમમાં છૂટાછવાયા સ્થળો પર અત્યંત ભારે વરસાદ થવાની શક્યતા છે. ઓડિશા રાજ્યમાં 3 અને 4 નવેમ્હરના રોજ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Heavy Rain Forecast IMD Cyclone
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ