ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / GST, પેન્શન અને ક્રેડિટ કાર્ડ સહિતના નિયમોમાં ફેરફાર, 1 નવેમ્બરથી સામાન્ય લોકોના ખિસ્સા પર શું થશે અસર?

photo-story

5 ફોટો ગેલેરી

તમારા કામનું / GST, પેન્શન અને ક્રેડિટ કાર્ડ સહિતના નિયમોમાં ફેરફાર, 1 નવેમ્બરથી સામાન્ય લોકોના ખિસ્સા પર શું થશે અસર?

Last Updated: 08:53 AM, 1 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

New Rules from 1 November 2026: આજે 1 નવેમ્બર 2026થી જીએસટી રજિસ્ટ્રેશન, પેન્શનરો માટે લાઇફ સર્ટી અને પીએનબી ક્રેડિટ કાર્ડ ફી જેવા અનેક નવા નિયમો લાગુ થયા છે.

1/5

photoStories-logo

1. નિયમોમાં મોટા ફેરફારો

જીએસટી કાઉન્સિલે રજિસ્ટ્રેશનથી માંડીને કરદાતાઓને નોટિસ મોકલવા સાથે સંકળાયેલા અનેક નિયમોમાં મોટા ફેરફારો કર્યાં હતા. જે નિયમો આજે એટલે કે 1 નવેમ્બરથી લાગુ થઈ જશે. આ સિવાય પણ સામાન્ય માનવીના જીવન પર અસર કરતાં અનેક નિયમો આજથી અમલી થઈ જશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. વર્કિગ પ્લેસના સરનામે GST રજિસ્ટ્રેશન

આજથી વેપારીઓને વર્કિગ પ્લેસના સરનામે જ GST રજિસ્ટ્રેશન કરાવી શકશે. આ માટે વેપારીએ વર્કિંગ પ્લેસના સભ્ય પદની કોપી અપલોડ કરવી પડશે, જેમાં સરનામું સ્પષ્ટ હોવું જોઈએ. આ સિવાય અપીલને લઈને ફી જમા કરાવવા, નોટિસના કારણો બિલકુલ સ્પષ્ટ બનાવવા, રિફંડને સરળ બનાવવા જેવા નિયમો પણ આજથી લાગુ થઈ જશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. પેન્શન ધારકોએ જીવન પ્રમાણ પત્ર જમા કરાવવું પડશે

હવે 80થી ઓછી વયના પેન્શન ધારકો પોતાની બેંકની બ્રાન્ચમાં જઈને પોસ્ટ ઓફિસની ડોર સ્ટેપ સર્વિક કે પછી આધાર આધારિત ડિજિટલ જીવન પ્રમાણ એપ દ્વારા ઘરે બેઠા પોતાનું જીવન પ્રમાણ પત્ર જમા કરાવી શકે છે. જો સમયસર જીવન પ્રમાણ પત્ર જમા નહીં કરવામાં આવે, તો ડિસેમ્બરથી પેન્શન આવતું બંધ થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. યુટિલિટી બિલ પેમેન્ટ પર ફી લેશે પીએનબી

પંજાબ નેશનલ બેંક (PNB)એ આજથી ક્રેડિટ કાર્ડ દ્વારા 50 હજાર રૂપિયાથી વધુના યુટિલિટી બિલની ચુકવણી પર એક ટકા ફી લાગુ કરી દીધી છે. જો કે આ પ્રતિ લેવડદેવડ મહત્તમ બે હજાર રૂપિયા સુધી જ રહેશે. વીજળી, ટેલિફોન, ઇન્ટરનેટ, પાણી જેવા બિલોને યુટિલિટી બિલ કહેવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. કેન્સરની 137 દવાઓના ભાવ ઘટશે

તાજેતરમાં સરકારે 137 બિન અનુસૂચિત કેન્સર વિરોધી દવાઓ પર ટ્રેડ માર્જિન મહત્તમ 30 ટકા નક્કી કરી દીધું છે. નવી કિંમત 9 નવેમ્બરથી લાગુ થઈ જશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

1 November 2026 GST New Rules
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ