ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / Daily Horoscope / ધનના કારક ગુરુના રાશિ પરિવર્તનથી 5 રાશિઓની આર્થિક મુશ્કેલીઓ દૂર થવાની આગાહી, જાણો કોનું ચમકશે ભાગ્ય!
6 ફોટો ગેલેરી
Last Updated: 11:06 PM, 31 October 2026
1/6
દેવગુરુ બૃહસ્પતિએ 31 ઓક્ટોબરે કર્ક રાશિ છોડીને સિંહ રાશિમાં પ્રવેશ કર્યો છે. જ્યોતિષમાં ગુરુને ધન, સુખ-સમૃદ્ધિ અને જ્ઞાન-શિક્ષાનો કારક ગ્રહ માનવામાં આવે છે. દિવાળી પહેલાં ધનના માલિકનું આ રાશિ પરિવર્તન કેટલીક રાશિઓ માટે ખાસ લાભદાયી માનવામાં આવી રહ્યું છે. જ્યોતિષાચાર્યોના મતે આ ગોચર પછી પાંચ રાશિઓના જાતકોને આર્થિક મોરચે સારો લાભ મળી શકે છે.
2/6
ADVERTISEMENT
3/6
4/6
ADVERTISEMENT
5/6
6/6
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ