ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / કાલે રવિ પુષ્ય નક્ષત્રનો શુભ સંયોગ, મકાનની રજિસ્ટ્રીથી લઈને નવી ખરીદી અને રોકાણ સુધી જાણો શુભ મુહૂર્ત!
7 ફોટો ગેલેરી
Last Updated: 11:39 PM, 31 October 2026
1/7
દિવાળી પહેલાં 1 નવેમ્બરે એક દુર્લભ અને ખુબ શુભ સંયોગ બની રહ્યો છે. જેમાં કાર્તિક માસની કૃષ્ણ સપ્તમીને રવિવાર અને પુષ્ય નક્ષત્ર સાથે મળીને ‘રવિ પુષ્ય યોગ’ બની રહ્યો છે. જેમાં સાથે આખો દિવસ સર્વાર્થ સિદ્ધિ યોગ પણ રહેશે. જ્યોતિષમાં આ સંયોગને નવા કામ, વ્યવસાય અને સ્થાયી રોકાણ માટે સારો માનવામાં આવે છે.
2/7
ADVERTISEMENT
3/7
પુષ્ય નક્ષત્ર શનિ સાથે જોડાયેલું હોવાથી અચલ સંપત્તિ માટે ખુબ અનુકૂળ માનવામાં આવે છે. નવા મકાન કે ફ્લેટની રજિસ્ટ્રી, એગ્રીમેન્ટ કે પ્લોટ માટે ટોકન મની આપવું શુભ રહેશે. લાંબા ગાળાની યોજનાઓ, ફિક્સ્ડ ડિપોઝિટ અને વીમા પોલિસી શરૂ કરવા માટે પણ આ સમય શાનદાર છે.
4/7
ADVERTISEMENT
5/7
6/7
ADVERTISEMENT
7/7
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ