ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જૂનાગઢમાં સ્મશાન નજીકના આશ્રમમાં સિંહણના ધામા, 10 ફૂટ ઊંચી દિવાલ કૂદી આશ્રમમાં ઘૂસી

ગીર / જૂનાગઢમાં સ્મશાન નજીકના આશ્રમમાં સિંહણના ધામા, 10 ફૂટ ઊંચી દિવાલ કૂદી આશ્રમમાં ઘૂસી

Published By: Hiralal Parmar
Reported By: Jay Virani

Last Updated: 03:56 PM, 1 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૂનાગઢમાં ભવનાથ અને બીલખા રોડ પર વધુ એક વાર સિંહની લટાર જોવા મળી છે. આશ્રમમાં અચાનક સિંહણ આવી ચડી હતી.

ADVERTISEMENT

જૂનાગઢમાં ભવનાથ અને બીલખા રોડ પર સિંહની લટાર જોવામળી છે. સોનાપુરી સ્મશાન નજીક આવેલા આશ્રમમાં સિંહણ આવી ચડી હતી. સિંહણ 10 ફૂટ ઊંચી દિવાલ કૂદી આશ્રમમાં ઘૂસી હતી. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

સિંહણની અવરજવરથી લોકોમાં ફફડાટ

સિંહણની અવરજવરથી લોકોમાં ફફડાટ વ્યાપ્યો હતો.

આ પણ વાંચો : દાહોદના ખૂટખેડા ગામે પૂર્વ સરપંચની નિર્મમ હ*ત્યા, મધરાત્રે ઘરમાં ઘૂસેલા શખ્સોએ ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંક્યા

ભવનાથમાં પણ સિંહ આવતા હોય છે

ઉલ્લેખનીય છે કે જૂનાગઢમાં ગીરનારની ગોદમાં આવેલા ભવનાથમાં પણ અવારનવાર સિંહ આવી ચડતા હોય છે. થોડા સમય અગાઉ ભવનાથમાં લટાર મારતો સિંહ આવી ચડ્યો હતો. સિંહે ગાયનું મારણ પણ કર્યું હતું. ભવનાથ વિસ્તારના ભારતી આશ્રમ પાસે સિંહ દેખાયો હતો. આશ્રમ સામે જ સિંહે ગાયનું મારણ કર્યું હતું. જો કે બાદમાં વન વિભાગના અધિકારીઓ દોડી આવ્યાં હતા. અને સિંહને જંગલ તરફ ભગાડ્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

lion lion sighting

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ