ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / ધંધામાં સુધારો, વાદવિવાદથી બચવું, આ જાતકોને 2 નવેમ્બરે લીલાલહેર, કઇ રાશિવાળાએ સાચવવું?

photo-story

13 ફોટો ગેલેરી

આજનું રાશિફળ / ધંધામાં સુધારો, વાદવિવાદથી બચવું, આ જાતકોને 2 નવેમ્બરે લીલાલહેર, કઇ રાશિવાળાએ સાચવવું?

Last Updated: 10:01 PM, 1 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

તમામ રાશિના જાતકો માટે જુઓ રવિવાર (02 નવેમ્બર 2026)નો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને આજના દિવસે વિશેષ ધ્યાન અને સાવચેતી રાખવી પડશે તે પણ જાણો.

1/13

photoStories-logo

1. આજનું પંચાંગ

02 11 2026 સોમવાર, માસ આસો, પક્ષ વદ, તિથિ આઠમ, નક્ષત્ર આશ્લેષા, યોગ શુભ, કરણ કૌલવ, રાશિ કર્ક (ડ.હ.).

આ તસવીર શેર કરો

logo logo logo

2/13

photoStories-logo

2. મેષ (અ.લ.ઈ.)

કામ-કાજમા પ્રસન્નતા જળવાઈ રહેશે, સ્નેહીનાં સંપર્કમાં લાભ થશે, વ્યવસાયમાં વૃદ્ધિ થશે,પરિવારનાં સુખમાં વૃદ્ધિ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/13

photoStories-logo

3. વૃષભ (બ.વ.ઉ)

સરકારી કામમાં સફળતા મળશે,કરેલા કાર્યો ફળદાયી બનશે, નોકરી બાબતે સારા સમાચાર મળશે, ધંધામાં લાભ મેળવી શકશો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/13

photoStories-logo

4. મિથુન (ક.છ.ઘ)

કામમાં નિરાશાનો અનુભવ થશે, સંતાનનાં પ્રશ્નોમાં ચિંતા જણાશે, ઈસ્ટ મિત્રોનો સહયોગ મળશે, ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/13

photoStories-logo

5. કર્ક (ડ.હ.)

ધન, માનનો વ્યય જણાશે, નોકરીમાં પરેશાની રહેશે, માનસિક તણાવ જણાશે, વ્યવસાયમાં પ્રગતિ અને લાભ જણાય.

આ તસવીર શેર કરો

logo logo logo

6/13

photoStories-logo

6. સિંહ (મ.ટ)

દરેક કામમાં સફળતા મળશે, ધંધામાં નવીન તકો મળે, નોકરીમાં બઢતીની તકો મળશે, પારિવારિક સંબંધોમાં લાભ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/13

photoStories-logo

7. કન્યા (પ.ઠ.ણ.)

ધંધાનાં કામમાં સફળતા મળશે, પ્રતિસ્પર્ધી પક્ષથી વિજય મેળવશો, આત્મવિશ્વાસમાં વધારો થશે, ઘરમાં આનંદનું વાતાવરણ જળવાઈ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/13

photoStories-logo

8. તુલા (ર.ત)

ભાગીદારો સાથે વૈચારિક મતભેદ જણાશે, નવા સંબંધોમાં નિરાશા જણાશે, નોકરીમાં નવી તકો મળશે, સંતાનથી શુભ સમાચાર મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/13

photoStories-logo

9. વૃશ્ચિક (ન.ય.)

પરિશ્રમ પછી પણ કામ અધૂરું જણાશે, સ્વજનોનાં હસ્તક્ષેપથી મન વિચલિત રહેશે, નોકરીમાં સહયોગીઓનો સહકાર મળશે, વ્યવસાયમાં ધન લાભ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/13

photoStories-logo

10. ધન (ભ.ધ.ફ.ઢ.)

આજે ભાગ્ય અનુકૂળ જણાય છે, રાજનૈતિક ક્ષેત્રમાં પ્રગતિ જણાશે, વિકાસનાં કાર્યોમાં ગતિ આવશે, દિવસ આનંદમાં પસાર થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

11/13

photoStories-logo

11. મકર (ખ.જ.)

વાદવિવાદનાં કામથી બચવું, આર્થિક સ્થિતિમાં મધ્યમ સુધારો જણાય, ધંધામાં પ્રગતિ અને ધનલાભ થશે, પરિવારમાં સામાન્ય અશાંતિ જણાશે.

આ તસવીર શેર કરો

logo logo logo

12/13

photoStories-logo

12. કુંભ (ગ.શ.સ.ષ.)

કામની સફળતામાં ખુશી અનુભવશો, નોકરીમાં પ્રમોશન અથવા શાંતિ મળશે, સ્વજનોનો સહયોગ મળશે, ધંધામાં સુધારો જોવા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

13/13

photoStories-logo

13. મીન (દ.ચ.ઝ.થ.)

માનસિક તણાવ જણાશે, વિરોધીઓથી સાવધાન રહેવું, નિરાશાથી દૂર રહેવું, ખર્ચ બાબતે સંભાળવું.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

DailyHoroscope Rashifal Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ