ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / 241 દિવસ સુધી શનિદેવ રહેશે મહેરબાન! જલસા કરાવી દેશે આ 3 રાશિઓને

photo-story

7 ફોટો ગેલેરી

ગ્રહ ગોચર / 241 દિવસ સુધી શનિદેવ રહેશે મહેરબાન! જલસા કરાવી દેશે આ 3 રાશિઓને

Last Updated: 05:42 PM, 1 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વર્ષ 2026ના અંતમાં શનિદેવ પોતાની ચાલ બદલવા જઈ રહ્યા છે, જેની અસર ત્રણ રાશિના જાતકો માટે ખાસ લાભદાયી માનવામાં આવી રહી છે.

1/7

photoStories-logo

1. શનિ દેવ

જ્યોતિષમાં શનિ દેવને કર્મફળ દાતા અને ન્યાયના દેવતા માનવામાં આવે છે. વ્યક્તિને તેના કર્મ અનુસાર ફળ આપનારા શનિની ચાલમાં થતા ફેરફારનો અસર બધી રાશિઓ પર પડે છે. વર્ષ 2026ના અંતમાં શનિ વક્રી ચાલ પૂરી કરીને માર્ગી થવાના છે. આ સીધી ચાલ અમુક રાશિઓ માટે રાહત અને પ્રગતિના નવા અવસરો લાવનારી માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. ક્યારે માર્ગી થશે શનિ?

11 ડિસેમ્બર 2026ના રોજ શનિ મીન રાશિમાં માર્ગી થશે. 27 જુલાઈ 2026થી વક્રી અવસ્થામાં રહેલા શનિ આશરે 138 દિવસની ઊલટી ચાલ પછી દિશા બદલશે. ત્યારબાદ 9 ઑગસ્ટ 2027 સુધી માર્ગી રહેશે. એટલે કે લગભગ 241 દિવસ સુધી સીધી ચાલમાં ગોચર કરશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. વૃષભ

કરિયરમાં આગળ વધવાના નવા મોકા મળી શકે છે. નોકરીયાતોને મહેનતનું સારું પરિણામ મળવાની આશા છે. વ્યવસાયીઓને મોટી ડીલ કે નવા પ્રોજેક્ટમાં સફળતા મળી શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારા અને અચાનક ધનલાભની સંભાવના છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. મકર

વર્ક પ્લેસની પરેશાનીઓ ઓછી થઈ શકે છે અને નવા અવસરો મળી શકે છે. વ્યવસાયીઓની મોટી ડીલ ફાઇનલ થવાના યોગ બની શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર કરવાનો મોકો મળશે. લાંબા સમયથી ચાલી રહેલી યોજનાઓમાં સફળતા અને ધનમાં સ્થિરતા આવી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. તુલા

નોકરી અને વ્યવસાયમાં પરિસ્થિતિ સુધરી શકે છે. મહેનતની ઓળખ મળવાની અને જવાબદારીઓ વધવાની સંભાવના છે. આર્થિક પરેશાનીઓમાંથી રાહત મળી શકે છે. ઘરમાં સુખ-શાંતિ રહેશે અને બિનજરૂરી ખર્ચ પર કાબૂ મળી શકે છે. કલા અને સર્જનાત્મક ક્ષેત્રના લોકો માટે પણ સમય સારો રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. શનિ માર્ગી હોય ત્યારે શું કરવું?

શનિવારે શનિ ચાલીસાનો પાઠ કરો. જરૂરિયાતમંદોને કાળા તલ, કંબળ કે ભોજનનું દાન કરો. હનુમાનજીની પૂજા અને હનુમાન ચાલીસા વાંચો. કામ અને જવાબદારીઓ પ્રત્યે ઈમાનદાર રહો અને કોઈ ગરીબ કે વૃદ્ધનું અપમાન ન કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Shani Dev Taurus Capricorn
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ