ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ''હું કોઈનાથી ડરતો નથી'', સિરીઝ જીત્યા બાદ ગૌતમ ગંભીરે ટીકાકારોની બોલતી બંધ કરી દીધી

સ્પોર્ટ્સ / ''હું કોઈનાથી ડરતો નથી'', સિરીઝ જીત્યા બાદ ગૌતમ ગંભીરે ટીકાકારોની બોલતી બંધ કરી દીધી

Published By: Nirav Kumar

Last Updated: 08:42 PM, 1 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ન્યૂઝીલેન્ડ સામે ટી20 સીરીઝ જીત્યા બાદ કોચ ગૌતમ ગંભીરે કહ્યું કે તેમને કોઈની ટીકાથી ડર નથી. તેમનું ધ્યાન ફક્ત ફિયરલેસ અને જીતનારી ટીમ બનાવવા પર છે.

ADVERTISEMENT

ભારતે ન્યૂઝીલેન્ડ સામેની ટી20 સીરીઝ 3-2થી જીતી લીધી છે. છેલ્લી મેચ હારવા છતાં સીરીઝ પર કબજો જમાવ્યા બાદ હેડ કોચ ગૌતમ ગંભીરે પ્રેસ કોન્ફરન્સમાં પોતાનું ખુલ્લું અને નિડર વલણ જાળવ્યું છે. ટીમની વ્યૂહરચના, ખેલાડીઓની પસંદગી અને વારંવાર બદલાતી પ્લેઇંગ ઇલેવન અંગેના સવાલો પર તેમણે સીધો જવાબ આપ્યો છે.

જેમાં ગંભીરે કહ્યું કે તેમને પોતાના કોચિંગ અને નિર્ણયોને લઈને કોઈથી પણ ડર નથી લાગતો. તેમનું કહેવું છે કે દબાણમાં કામ કરવું એ તેમની ફિતરત નથી. તેઓ ફક્ત ટીમને એવી બેખૌફ બનાવવા પર ફોકસ કરી રહ્યા છે જે વિશ્વના કોઈ પણ ખૂણે જઈને કોઈ પણ પરિસ્થિતિમાં જીત મેળવી શકે.

જેમાં તેમને સ્પષ્ટ કર્યું કે ટીમ મેનેજમેન્ટ પ્લેયર્સને સપોર્ટ કરે છે અને તેમને પોતાની નેચરલ ગેમ રમવાની પૂરી છૂટ આપે છે. હાર-જીત રમતનો પાર્ટ છે પણ ડરીને ક્રિકેટ રમવું એ ભારતીય ટીમનું નેચર ક્યારેય નથી બની શકતી.

આ પાંચ મેચની સીરીઝમાં ભારતે શરૂઆતમાં સારી શરૂઆત કરી હતી. ત્યારબાદ કિવીઝે છેલ્લી બે મેચમાં મજબૂત વાપસી કરી. ગ્લેન ફિલિપ્સે આ સીરીઝમાં 5 મેચમાં 341 રન બનાવીને રેકોર્ડબ્રેકિંગ પર્ફોર્મન્સ આપ્યું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

criticism Coach Coach Gautam Gambhir

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ