ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરાની MS યુનિવર્સિટીમાં અશ્લીલ હરકતો, કપલની પ્રેમલીલા થઈ વાયરલ

ગુજરાત / વડોદરાની MS યુનિવર્સિટીમાં અશ્લીલ હરકતો, કપલની પ્રેમલીલા થઈ વાયરલ

Published By: Hiralal Parmar
Reported By: Manu Chavda

Last Updated: 07:33 PM, 2 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાની MS યુનિવર્સિટીમાં અશ્લીલ હરકતો સામે આવી છે જેનો વધુ એક વીડિયો વાયરલ થયો છે.

ADVERTISEMENT

વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં કથિત અશ્લીલ હરકતોનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. યુનિવર્સિટી પરિસરમાં વિદ્યાર્થીઓની હરકતોનો વીડિયો સામે આવતાં ચર્ચા તેજ બની છે. અગાઉ પણ યુનિવર્સિટી સાથે જોડાયેલા આવા વીડિયો સામે આવ્યા હતા. વારંવાર વીડિયો વાયરલ થવાની ઘટનાઓથી યુનિવર્સિટીની શિસ્ત સામે સવાલો ઊભા થયાં છે.

ખાલી ક્લાસરૂમમાં કિસ કરી

વાયરલ થયેલા વીડિયોમાં એક ખાલી વર્ગખંડમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિની એકબીજાને કિસ કરતા હોવાનું જોવા મળતું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો પાછળ બેઠેલી કોઈ વ્યક્તિએ છૂપી રીતે ઉતાર્યો હોવાનું કહેવાઈ છે. ત્યારબાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર થતાં તે ઝડપથી વાયરલ થયો છે.

વધુ વાંચો : રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ 2026 માટે ભારતીય ટીમ જાહેર, તિલક વર્માને કેપ્ટનશિપ તો વૈભવ સૂર્યવંશીનો ટીમમાં સમાવેશ

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

હાલના કથિત વીડિયો બાદ યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓની શિસ્ત, વર્ગખંડોના ઉપયોગ અને સોશિયલ મીડિયા પર આવા વીડિયો વાયરલ થવા અંગે સવાલો ઉઠી રહ્યા છે. ખાસ કરીને શૈક્ષણિક સંસ્થામાં આવી ઘટનાઓ સામે સંચાલન દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે, તે મુદ્દો પણ ચર્ચામાં આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vadodara VadodaraMS Vadodara news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ