ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ફેશન અને સૌંદર્ય / ડાઇ વિના મૂળમાંથી કાળા થશે સફેદ વાળ! ટ્રાય કરો આ ઘરેલુ ઉપાય
Last Updated: 08:58 PM, 25 May 2026
ADVERTISEMENT
આજકાલ, દરેક વ્યક્તિ વાળ સફેદ થવા અને ખરવાથી પરેશાન છે. 55 કે 60 વર્ષની ઉંમરે વાળ સફેદ થવાની ઘટના દુર્લભ લાગવા લાગી છે, કારણ કે હવે 18 કે 20 વર્ષની ઉંમરના લોકોમાં પણ વાળ સફેદ થવા લાગ્યા છે. આવામાં એવું કહેવું ખોટું નહીં હોય કે અકાળે સફેદ થવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે. આના ઉકેલ માટે યુવાનોથી લઈને પુખ્ત વયના લોકો તાત્કાલિક વાળના રંગોનો ઉપયોગ કરે છે. જોકે, કેમિકલ કલરનો વારંવાર ઉપયોગ વાળ ડ્રાય, નબળા અને બેજાન બની જાય છે.
ADVERTISEMENT
જો તમે પણ આ જરૂરિયાતને કારણે કરી રહ્યા છો અને કોઈ પણ નુકસાન પહોંચાડ્યા વિના કુદરતી રીતે તમારા વાળ રંગવા માંગો છો, તો તમારા રસોડામાં મળતી બે વસ્તુઓ તમારી મદદ કરી શકે છે. ચાના પાન અને કોફી - કોઈપણ રસોડાના મુખ્ય ઘટકો તમારા વાળને માત્ર એક હળવો નેચરલ બ્રાઉન કલર જ નહીં, પણ તેમને નરમ અને ચમકદાર પણ બનાવે છે. સૌથી સારી વાત એ છે કે, આ ઉપાય ઘરે જ ખૂબ જ સરળતાથી તૈયાર કરી શકાય છે. આવો જાણીએ કે, તમે ઘરે કુદરતી રીતે તમારા વાળ રંગવા માટે આ બે વસ્તુનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો.

ADVERTISEMENT
કેવી રીતે તૈયર કરવો નેચરલ હેર કલર?
ચા કે કોફીનો મજબૂત ઉકાળો તૈયાર કરો:
ADVERTISEMENT

ADVERTISEMENT
વાળમાં કેવી રીતે લગાવવું ?
ADVERTISEMENT
આ પણ વાંચોઃ કોઈ ફેન્સી સ્કિન કેરની જરૂર નહીં, તો પણ ચેહરો કરશે ગ્લો
વધારે સારુ રિઝલ્ટ મેળવવા માટે આ ટિપ્સ
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / કેન્દ્રીય કર્મચારીઓને ઘી-કેળાં, 8માં પગારપંચમાં બદલાશે 40 વર્ષ જૂનો નિયમ!
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT