ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ફેશન અને સૌંદર્ય / સવારે જોઇએ છે ફ્રેશ અને ચમકતો ચહેરો, તો રાત્રે જરુર કરો આ 5 કામ
8 ફોટો ગેલેરી
Last Updated: 04:58 PM, 6 September 2026
1/8
દિવસ દરમિયાન આપણી ત્વચા તડકા, ધૂળ અને પ્રદૂષણના સંપર્કમાં આવે છે, તેથી રાત્રિના સમયે સ્કિન કેર રાખવાની સ્કિનકેર રૂટિન ખૂબ જ જરૂરી બની જાય છે. મોટાભાગના લોકો સવારે તો ત્વચાની સંભાળ રાખે છે, પરંતુ ઘણીવાર રાત્રે આ પ્રક્રિયા કરવાનું ચૂકી જાય છે. આ દિનચર્યાની અવગણના કરવાથી ખીલ, સવારે ડલ સ્કિન દેખાવી અને અકાળે પ્રીમેચ્યોર એજિંગ જેમ કે ઝીણી લાઇન અને કરચલીઓ વહેલી દેખાવી જેવી સમસ્યાઓ થઈ શકે છે. આવો જાણીએ કે રાત્રે ત્વચા માટે તમારે શું કરવું જોઈએ.
2/8
ADVERTISEMENT
3/8
4/8
ADVERTISEMENT
5/8
6/8
ADVERTISEMENT
7/8
લોકો ઘણીવાર તેમની આખી ત્વચા સંભાળની દિનચર્યા પૂર્ણ કરે છે પરંતુ લિપ બામ છોડી દે છે. તમારા હોઠની ત્વચા ખૂબ જ નાજુક હોય છે અને કુદરતી રીતે તેમાં તેલ ગ્રંથીઓનો અભાવ હોય છે. આ જ કારણ છે કે હોઠ ઝડપથી સુકાઈ જાય છે અને પિગમેન્ટેશન થવા લાગે છે. એક સારું, હાઇડ્રેટિંગ લિપ બામ લગાવવાનું ભૂલશો નહીં.
8/8
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ