ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ફેશન અને સૌંદર્ય / ઈશા અંબાણીનો નવરાત્રી લુક, 10 કારીગરોએ 2000 કલાકમાં બનાવ્યો લહેંગો

photo-story

5 ફોટો ગેલેરી

લાઇફસ્ટાઇલ / ઈશા અંબાણીનો નવરાત્રી લુક, 10 કારીગરોએ 2000 કલાકમાં બનાવ્યો લહેંગો

Last Updated: 11:53 PM, 12 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Isha ​​Ambani: ઈશા અંબાણી ફરી એકવાર તેના પોશાક માટે ચર્ચામાં આવી છે. આ વખતે તેનો નવરાત્રી લુક સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે, જેમાં લહેંગાની વિગતોથી લઈને તેના હેયર એક્સેસરીઝ સુધી બધું જ ખાસ છે.

1/5

photoStories-logo

1. શાહી અંદાજ

ઈશા અંબાણીનો નવરાત્રી લુક તેના સુંદર રંગો અને બેમિસાલ કારીગરીને કારણે ખાસ ધ્યાન ખેચી રહ્યુ છે. તે એક અનોખો લહેંગા પહેરી નજર આવી, જેમા ભારતીય કલા, પરંપરા અને શાહી અંદાજનું સંપૂર્ણ મિશ્રણ જોવા મળ્યુ છે. જેને તેની માતા નીતા અંબાણીના ઘરેણાં સાથે સજાવીને વધુ સુંદર બનાવી દીધુ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. દેખાવ ખાસ બની ગયો

સ્વદેશ લેબલની એક વર્ષની વર્ષગાંઠ નિમિત્તે યોજાયેલા ઉજવણીમાં ઈશાએ આ શાહી લુક દર્શાવ્યો. જેની દરેક ડિટેલ 2,000 કલાકથી વધુ સમય લઇ કાળજીપૂર્વક બનાવવામાં આવી હતી, જેનાથી તેનો દેખાવ ખાસ બની ગયો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. ભરતકામ કરેલો લહેંગા પહેર્યો

ઈશા અંબાણીએ નવરાત્રી માટે ડિઝાઇનર કરણ તોરાની દ્વારા કસ્ટમ હાથથી પેઇન્ટેડ અને ભરતકામ કરેલો લહેંગા પહેર્યો હતો, જે તેમણે સ્વદેશ સાથે મળીને બનાવ્યો હતો. આ આઉટફિટમાં પરંપરાગત ભારતીય કલા અને જટિલ કારીગરીને સુંદર રીતે મિશ્રિત કરવામાં આવી હતી. ડિઝાઇનરના મતે નવરાત્રીની ભાવના, ગરબાના રંગો અને દેવીની શક્તિને ધ્યાનમાં રાખીને આ લુક તૈયાર કરવામાં આવ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. 10 કારીગરો દ્વારા બનાવેલ લહેંગા

ઈશા અંબાણીના લહેંગામાં આઇવરી બેસ અને રંગબેરંગી પારંપરિક ચિત્રકારી છે. તેમાં શુદ્ધ રેશમ પર કલમકારી અને ઓડિશાન પટ્ટાચિત્ર કલા દર્શાવવામાં આવી છે. ડિઝાઇનરે ખુલાસો કર્યો કે આ આઉટફિટ બનાવવા માટે 10 કારીગરોએ 90 દિવસથી વધુ સમય સુધી કામ કર્યું હતું, અને પેઇન્ટિંગ અને કારીગરીમાં 2000 કલાકથી વધુ સમય લાગ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. ચોલી અને દુપટ્ટા પર બારીક કારીગરી

ઈશાએ લહેંગા સાથે ભારે ભરતકામવાળી ચોલી પહેરી હતી, જેમાં રંગબેરંગી દોરા, પારંપરિક મોટિક્સ અને જટિલ ભરતકામ હતું. ઝરી (ઝરદોઝી) વર્ક, ફ્રેન્ચ નોટ્સ, મોતી અને શીશાથી કરાયેલ કારીગરી આઉટફિટને રીચ લૂક આપે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Isha ​​Ambani Navratri Look Lifestyle
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ