ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / મારુતિ બલેનોનો ધમાકો, ટાટા નેક્સોન અને પંચને પછાડીને બની દેશની નંબર-1 કાર
7 ફોટો ગેલેરી
Last Updated: 11:08 PM, 12 October 2026
1/7
ભારતના કાર માર્કેટમાં સપ્ટેમ્બર 2026 દરમિયાન મોટો ઉલટફેર જોવા મળ્યો છે. આ મહિને મારુતિ સુઝુકી બલેનો દેશની સૌથી વધુ વેચાતી પેસેન્જર કાર બની ગઈ છે. કંપનીએ આ મહિને તેની 25,392 યુનિટ્સ ડિસ્પેચ કરી છે. જે ગયા વર્ષના સપ્ટેમ્બરની સરખામણીમાં 93 ટકા વધુ છે. જેમાં ટાટા નેક્સોન અને ટાટા પંચે પણ મજબૂત કામગીરી બજાવીને ટોપ-3 માં સ્થાન મેળવ્યું છે. ટોપ-10 કારની યાદીમાં મારુતિ સુઝુકીના 6 મોડલ્સ સામેલ રહ્યા છે.
2/7
મારુતિ બલેનોએ સપ્ટેમ્બરમાં 25,392 યુનિટ્સની વેચાણ નોંધાવી. ગયા વર્ષે આ જ મહિને 13,173 યુનિટ્સ વેચાઈ હતી. આમ વાર્ષિક ધોરણે 93 ટકાની વધારો થયો છે જે ટોપ-10 માં સૌથી વધુ વૃદ્ધિ છે. પ્રીમિયમ હેચબેક સેગમેન્ટમાં બલેનોની મજબૂત પકડને કારણે તે નંબર વન કાર બની છે.
ADVERTISEMENT
3/7
4/7
ટોપ-10 ની યાદીમાં મારુતિ સુઝુકીનું વર્ચસ્વ સ્પષ્ટ જોવા મળ્યું. જેમાં બલેનો, ફ્રોન્ક્સ, વેગન આર, ડિઝાયર, સ્વિફ્ટ અને એર્ટિગા આ યાદીમાં સામેલ છે. ફ્રોન્ક્સે 19,282 યુનિટ્સ અને એર્ટિગાએ 16,911 યુનિટ્સની ડિસ્પેચ નોંધાવી. બંને મોડલ્સમાં વાર્ષિક ધોરણે આશરે 40 ટકાની વૃદ્ધિ થઈ છે. હેચબેક, કોમ્પેક્ટ SUV અને MPV સેગમેન્ટમાં કંપનીની કારોને સારી માંગ મળી રહી છે.
ADVERTISEMENT
5/7
6/7
SUVની લોકપ્રિયતા છતાં હેચબેક કારોની માંગ પણ મજબૂત રહી. જેમાં બલેનો, વેગન આર અને સ્વિફ્ટે મળીને 61,000થી વધુ યુનિટ્સ વેચી. ઓછી કિંમત, રોજિંદા ઉપયોગમાં સરળતા અને સારી માઇલેજને કારણે હેચબેકની માંગ જાળવી રહી છે. હ્યુન્ડાઈ ક્રેટા 17,657 યુનિટ્સ સાથે સાતમા સ્થાને અને મહિન્દ્રા સ્કોર્પિયો 17,313 યુનિટ્સ સાથે નવમા સ્થાને રહી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
6 ફોટોઝ
Rainfall Forecast / સુપર અલ નીનોની અસર, આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
ટોપ સ્ટોરીઝ