લાઇફસ્ટાઇલ /
તમે ખરીદેલા ખજૂર અસલી છે કે નકલી? આ ટ્રિકથી એક મિનિટમાં જ કરો ચેક
Dates: શિયાળો શરૂ થતા વાતાવરણમાં ઠંડક વધી રહી છે. જેની અસર આપણા શરીર પર પણ થતી હોય છે. ખજૂર વિટામિન, ખનિજ અને ફાઇબર ભરપૂર હોય છે, જે પોષક તત્વોથી ભરપૂર શક્તિ પ્રદાન કરે છે અને પાચનને સુધારવામાં મદદ કરે છે. પરંતુ શું તમે જાણો છો બજારમાં આજકાલ નકલી ખજૂર પણ વેચાઈ રહી છે.