બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Food and Recipe / To Make Perfect Roti Add 1 thing While knitting Dough

ટિપ્સ / લોટ બાંધતી સમયે ઉમેરો આ 1 વસ્તુ, દડાની જેમ ફૂલશે બધી જ રોટલીઓ

Last Updated: 11:49 AM, 16 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતી ઘરોમાં સવાર-સાંજ ભાણામાં ફૂલકા રોટલી તો હોય જ છે. ક્યારેક ગૃહિણીઓને કામ હોય તો તે લોટ વહેલો બાંધે છે અથવા તો રોટલીઓ વહેલી કરીને મૂકી દે છે. આ સમયે એવું બને છે કે રોટલીઓ ક્યારેક ચવ્વડ કે કડક થઈ જાય છે. તેને ખાવાનું તમને ગમતું નથી. જો તમે પણ ફૂલકા રોટલીના શોખીન છો તો તમે આ ટ્રિક અજમાવીને તેની મજા માણી શકો છો. લોટ બાંધતી સમયે આ એક નાનું કામ કરવાથી તમને ફાયદો મળશે.

જ્યારે પણ તમે લોટ બાંધો ત્યારે આ 2 ચીજને એકસરખા પ્રમાણમાં લો અને તેની મદદથી લોટ બાંધો. તમને રોટલીનો અલગ જ આનંદ મળશે.

લોટ બાંધવાની ટિપ્સ

  • લોટ બાંધતી વખતે તેમાં પાણીની સાથે દૂધનો ઉપયોગ કરવો જોઇએ.
  • લોટ બાંધતી વખતે જેટલું પાણી લો એટલું જ દૂધ લેવું.
  • લોટ બંધાઇ ગયા પછી 15-20 મિનિટ સુધી લોટને ઢાંકીને મૂકી દો.
  • આ રીતે લોટ બાંધ્યા પછી રોટલી એકદમ સોફ્ટ બને છે અને ફૂલે પણ છે.
  • આ લોટને લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે. 
  • ટ્રાવેલિંગમાં રોટલી લઈ જવી હોય તો આ રોટલી બેસ્ટ રહે છે. 
  • કલાકો બાદ પણ રોટલી ચવ્વડ નહીં બને.

સંકળાયેલા મુદ્દાઓ

Milk Recipe Roti gujarati food knead Dough કરો આ કામ ટિપ્સ દૂધ ફૂલશે રોટલી રેસિપી Recipe Tips
Bhushita
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ