Any complaint relating to content of TV channel of M/s. Gujarat News Broadcasters Private Limited namely ‘VTV News’ under the ‘Code of Ethics & Broadcasting Standards’ and ‘News Broadcasting Standards Regulations’ of News Broadcasters Association (NBA) shall be made by a person aggrieved within a reasonable time not exceeding 7 (seven) days from the date of first broadcast the following person appointed by the Company whose details are reproduced below:
GUJARAT NEWS BROADCASTERS PRIVATE LIMITED [VTV NEWS]
Contact Person : | Ms. Charmi Shah |
Designation : | Compliance Officer |
Address : | VTV, Ground Floor, Sambhaav House, Bodakdev, Ahmedabad - 380 054 |
Phone : | 07926873914 |
Fax : | 07926873922 |
E-mail : | legal@vtvgujarati.com |
Website : | www.vtvgujarati.com |
However, before making a complaint viewer are encouraged to go through the ‘Code of Ethics & Broadcasting Standards’, ‘News Broadcasting Standards Regulations’ and ‘Guide to Complaint Redressal’. These details are available on the website of NBA www.nbanewdelhi.com
ગુજરાત ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ પ્રાઈવેટ લિમિટેડ, ગુજરાતી સમાચાર ચેનલ વી ટીવી ન્યૂઝ પર પ્રસારિત થતી કોઇપણ સામગ્રી અંગે કોઇ પણ વ્યક્તિને કોઇ પણ પ્રકારની ફરિયાદ હોય તો તે ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસોસિયેશન(એનબીએ)ની આચારસંહિતા, પ્રસારણ માપદંડ અને સમાચાર પ્રસારણ માપદંડ (ફરિયાદ નિવારણ) નિયમો અંતર્ગત પ્રથમ પ્રસારણ થયું હોય ત્યારથી સાત દિવસની અંદર ફરિયાદ નિવારણ માટે નીચેના નિયુક્ત અધિકારી સમક્ષ પોતાની ફરિયાદ નોંધાવાની રહેશે.
સંપર્ક : | મિસ. ચાર્મી શાહ |
હોદ્દો : | કમ્પ્લાયંસ ઓફિસર |
સરનામું : | વી ટીવી, ગ્રાઉન્ડ ફ્લોર, સમભાવ હાઉસ, બોડકદેવ, અમદાવાદ-૩૮૦ ૦૫૪ |
ફોન : | ૦૭૯-૨૬૮૭૩૯૧૪ |
ફેક્સ : | ૦૭૯-૨૬૮૭૩૯૨૨ |
ઈ-મેઈલ : | legal@vtvgujarati.com |
વેબસાઈટ : | www.vtvgujarati.com |
દર્શકો ફરિયાદ નોંધાવતા પહેલાં ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસોસિયેશન દ્વારા ઘડવામાં આવેલી આચાર સંહિતા, પ્રાસરણ માપદંડો અને સમાચાર પ્રસારણ માપદંડ(ફરિયાદ નિવારણ) નિયમો અને નિર્દેશોનું અધ્યયન કર્યા બાદ ફરિયાદ નોંધાવશે તો તે વધુ સુવિધાજનક રહેશે. આ સંદર્ભની સમગ્ર માહિતી ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસોસિયેશનની વેબસાઇટ www.nbanewdelhi.com પર ઉપલબ્ધ છે.