બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / અજબ ગજબ / karachi man killed friend because he eaten girlfriends burger

સનકી આશિક / મિત્રએ ગર્લફ્રેન્ડનું બર્ગર ખાઈ લીધું તો ગોળી મારી દીધી, મર્ડરનો ખૌફનાક કિસ્સો

Arohi

Last Updated: 08:46 AM, 26 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Pakistan Karachi: ફાસ્ટ ફૂડમાં બર્ગર દરેકને પસંદ આવે છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે બર્ગર માટે કોઈ મર્ડર પણ થઈ શકે છે. હકીકતે પાકના કરાચીથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એખ યુવકે ફક્ત બર્ગરની એક બાઈટ માટે પોતાના મિત્રને મોતને ઘાટ ઉતારી દીધો છે.

પાકિસ્તાનના કરાચી શહેરમાંથી એક અજીબોગરીબ મામલો સામે આવ્યો છે. જ્યાં એક પાગલ આશિકે પોતાના મિત્રની હત્યા ફક્ત એટલા માટે કરી દીધી કારણ કે મિત્રએ તેની ગર્લફ્રેન્ડના બર્ગરમાંથી એક બાઈટ ખાઈ લીધી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના આઠ ફેબ્રુઆરીની છે. તપાસનો રિપોર્ટ હવે પોલિસે સમિટ કરી દીધો છે. 

પીડિત જજનો દિકરો 
પોલીસ પુછપરછમાં જાણકારી મળી છે કે આ ઘટના ડિફેંસ ફેઝ 5 એરિયા કરાચીની છે. રિપોર્ટ અનુસાર પીડિત યુવક જેની ઓળખ અલી કીરિયોના રૂપમાં કરવામાં આવી છે તેણે પોતાના મિત્ર દાનિયલની ગર્લફ્રેન્ડનું બર્ગર ખાઈ લીધુ જેના કારણે તે નારાજ થઈ ગયો અને તેની હત્યા કરી દીધી. 

પીડિત અલી એક સેશન જજનો દિકરો છે. જ્યારે દાનિયલ પોલીસ અધિકારીનો દિકરો છે. ઘટના બાદ દાનિયલે પોતાની ગર્લફ્રેન્ડ શાઝિયાને પોતાના ઘર પર જમવા માટે બોલાવી હતી. તેમાં અલી કીરિયો અને તેના ભાઈ પણ હાજર હતા. 

ગાર્ડ પાસેથી રાઈફલ લઈ કર્યું ફાયરિંગ 
પોલીસે જણાવ્યું કે દાનિયલે પોતાની ગર્લફ્રેન્ડ શાજિયા અને પોતાના માટા બે બર્ગર ઓર્ડર કર્યા હતા. વિવાદ ત્યારે થયો જ્યારે અલી કીરિયોએ શાઝિયાના બર્ગરમાંથી એક બાઈટ ખાધું. દાનિયલ આ વાત પર એટલો ગુસ્સે થયો કે તેણે એક ગાર્ડની રાઈફલ છીનવીને અલી પર ફાયરિંગ કરી દીધી અને તેને માર માર્યો. 

વધુ વાંચો: SHOKING! જુઓ રૂપિયાના બંડલમાંથી નોટ કઈ રીતે સેરવી લેવાય છે? આવ્યો ચોંકાવનારો Video

સારવાર વખતે જ અલીની મોત હોસ્પિટલમાં થઈ ગઈ. પોલીસ અધિકારીએ ઘટનાની તપાસ બાદ પોલીસ એસએસપીના દિકરા દાનિયલને ઘટના માટે જવાબદાર ગણાવ્યો કેસ ક્લોઝ કરી દીધો અને રિપોર્ટ સમિટ કરી દીધો. જણાવી દઈએ કે દાનિયલ હજુ પોલીસની કસ્ટડીમાં છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ