બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / ધર્મ / Daily Horoscope / For whom will today be beneficial? Who will lose, see Thursday horoscope

25 એપ્રિલ / કોના માટે આજનો દિવસ લાભદાયી રહેશે? કોણ ખોટ ખાશે, જુઓ ગુરુવારનું રાશિ ભવિષ્ય

Dinesh

Last Updated: 11:04 AM, 25 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો

આજનું પંચાંગ
25 04 2024 ગુરુવાર
માસ ચૈત્ર
પક્ષ વદ
તિથિ બીજ
નક્ષત્ર વિશાખા
યોગ વ્યતિપાત
કરણ તૈતિલ
રાશિ તુલા (ર.ત.) સાંજે 7:59 પછી વૃશ્ચિક (ન.ય.)

મેષ (અ.લ.ઈ.)
મેષ રાશિના જાતકોને નવા રોકાણોમાં લાભની સંભાવના તેમજ પ્રેમ સંબંધોમાં અનુકૂળતા જણાય અને આર્થિક બાબતે સંભાળીને કામ કરવું, લેવડ-દેવડમાં છેતરાવાથી સાચવવું

વૃષભ (બ.વ.ઉ.)
આ રાશિના જાતકોને ધનલાભની ઉત્તમ સંભાવના તેમજ સંતાનો બાબતે સાધારણ પરેશાની જણાશે અને અધિકારી વર્ગના આશીર્વાદ મળશે, ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો

મિથુન (ક.છ.ઘ.)
મિથુન રાશિના જાતકોને પ્રોપર્ટીમાં કરેલ રોકાણ લાભ કરાવશે તેમજ પારિવારિક જીવન આનંદમય રહેશે અને ખોટા માણસો સાથે સમય વેડફવો નહીં, અનુભવી પાસેથી શીખેલું કામ લાગશે

કર્ક (ડ.હ.)
કર્ક રાશિના જાતકોને સ્વતંત્ર જીવનમાં શાંતિ અનુભવશો તેમજ પરિવારના સભ્યોથી પરેશાની જણાશે અને લાઈફ પાર્ટનર સાથે વિવાદની સંભાવના, આર્થિક સંકડામણનો અનુભવ થશે

સિંહ (મ.ટ.)
સિંહ રાશિના જાતકોને ઘરેલું જીવનમાં શાંતિ જણાશે અને કરેલા રોકાણો લાભદાયી નીવડશે તેમજ કામકાજ માટે યાત્રા થવાની સંભાવના, ધંધામાં ધનલાભ અને પ્રગતિ જણાશે

કન્યા (પ.ઠ.ણ.)
કન્યા રાશિના જાતકોને સુખ સુવિધાના સાધનોમાં ખર્ચ થવાની સંભાવના તેમજ જીવનસાથીના પ્રકોપથી બચવું જરૂરી બનશે અને ધર્મ આદ્યાત્મિકતામાં રૂચી વધશે, નોકરીયાતને સારો સહયોગ મળશે

તુલા (ર.ત.)
તુલા રાશિના જાતકોને શેર સટ્ટામાં ધનહાનિની સંભાવના તેમજ પારિવારીક બાબતોમાં શાંતિ જણાશે અને નોકરીયાતને ઉપરી વર્ગથી પરેશાની રહેશે, વિદ્યાર્થીઓ માટે સારો સમય છે

વૃશ્ચિક (ન.ય.)
રાજકીય મહત્વકાંક્ષા પૂરી થશે અને કૌટુંબિક બાબતના પ્રશ્નો હળવા બનશે તેમજ ધંધામાં કરેલા આયોજનો સફળ થશે અને વાહન ચલાવવામાં સાવધાની રાખવી

ધન (ભ.ધ.ફ.ઢ.)
આર્થિક બાબતે મજબૂત બનશો અને વ્યવસાયિક-પારિવારીક સમસ્યા રહેશે તેમજ માન-સન્માન-પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે, આવક-જાવક સમાંતરે જળવાઈ રહેશે

મકર (ખ.જ.)
મકર રાશિના જાતકોને પારિવારીક પ્રસંગોમાં ઉત્સાહ જળવાઈ રહેશે તેમજ તબિયત બાબતે કાળજી રાખવી અને મનપસંદ વસ્તુની પ્રાપ્તિ થશે, 
નજીકના સુખનું જ ધ્યાન કરો

કુંભ (ગ.સ.ષ.શ.)
કુંભ રાશિના જાતકોને વ્યવસાય ક્ષેત્રમાં તકલીફ જણાશે તેમજ વાણી ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે અને રોજગાર ક્ષેત્રમાં પ્રગતિ થશે, નવા સંબંધોમાં વૃદ્ધિ થશે

મીન (દ.ચ.ઝ.થ.)
જીવનસાથી અને ભાગીદારોનો પૂર્ણ સહયોગ મળશે અને પારિવારિક વૈચારિક મતભેદ રહેશે તેમજ ધન,પદ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે, નવા કામકાજ માટે ઉત્તમ દિવસ છે

શુભાંક - આજનો શુભ અંક છે 7
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે પીળો અને ગુલાબી
શુભ સમય - આજે શુભ સમય બપોરે 12:01 થી 2:12 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 1:30 થી 3:00 સુધી
શુભ દિશા : આજે પૂર્વ દિશા શુભ છે
અશુભ દિશા : આજે અશુભ દિશા છે દક્ષિણ અને અગ્નિ
રાશિ ઘાત : તુલા (ર.ત.) અને કુંભ (ગ.સ.શ.ષ.)

વાંચવા જેવું: દેવી-દેવતાઓ સામે દીવો પ્રગટાવતા પહેલા જાણો સાચી રીત, આરતી ઉતારતી વખતે કરો આ નિયમનું પાલન

શું કરવું? : બૃહસ્પતિ સ્તોત્રનો પાઠ કરો
શું ના કરવું? : કોઈ એક વાતની ગાંઠ ન બાંધવી
આજનો મંત્ર : ઓમ ગુરુનાં ગુરવે નમ:
આજનું દાન : મકાઈના લોટનું દાન કરો

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ