બ્રેકિંગ ન્યુઝ

logo
logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / વધતું વજન થઇ જશે કંટ્રોલમાં, બીમારીઓ પણ ભાગશે, બસ રોજ સવારે ખાલી પેટ પીવો આ Tea

હેલ્થ / વધતું વજન થઇ જશે કંટ્રોલમાં, બીમારીઓ પણ ભાગશે, બસ રોજ સવારે ખાલી પેટ પીવો આ Tea

Last Updated: 09:48 AM, 6 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Drink Turmeric Tea: ઔષધીય ગુણોથી ભરપૂર હળદર સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી માનવામાં આવે છે. આ સંક્રામક રોગોથી બચાવે છે અને શરીરને મજબૂત કરે છે.

સામાન્ય રીતે વજન ઘટાડવું એક પડકાર હોય છે. તમારૂ વજન ઓછુ કરવા માટે તમે પોતાના ભોજન પર કાપ મુકો છો જેના કારણે શરીર જરૂરી પોષક તત્વો નથી મેળવી શકતું. પરંતુ અમુક સરળ ઉપાયોને કરવાથી તમારૂ વજન ઓછુ કરી શકાય છે. વજન ઘટાડવાની સાથે સાથે ઈમ્યુનિટી માટે સૌથી સારી વસ્તુમાંથી એક હળદર છે.

haldi-milk.jpg

આ જાદુઈ મસાલાનું સેવન ઘણા પ્રકારે કરી શકાય છે જે આપણી બોડીને જરૂરી પોષણ આપે છે. આવો જાણીએ હળદર વાળી ચા પેટની ચરબી ઓછી કરીને સ્થૂળતાથી છુટકારો મેળવવા માટે કેવી રીતે મદદ કરે છે.

ગુણોનો ખજાનો છે હળદર

હળદરમાં વિટામિન બી, સી, ઓમેગા-3 ફેટી એસિડ, એલ્ફા-લિનોલિક એસિડ, ફાઈબરની સાથે સાથે પોટેશિયમ, આયર્ન વગેરે મળી આવે છે જે શરીરમાંથી ઝેરી પોષકતત્વો નિકાળવાની સાથે સાથે મેટાબોલિઝમને ઝડપથી વધારે છે. આ શરીરમાં હાજર વધારાની ચરબીને દૂર કરે છે.

વધુ વાંચો: હનીમૂન દરમ્યાન જો-જો આ 5 ભૂલો કરતા! નહીંતર તમારા પાર્ટનરના માઇન્ડ પર કરશે નકારાત્મક અસર

WEIGHT-LOSS-TIPS_0

વજન ઘટાડવા માટે હળદર વાળી ચા

વજન ઘટાડવા માટે હળદરની ચા ખૂબ જ ફાયદાકારક હોય છે. એક પેનમાં એક કપ પાણી ઉકાળો. ઉકાળ્યા બાદ તેમાં હળદર નાખો થોડો તજનો પાઉડર નાખી તેને ધીમા ગેસ પર ઉકાળો. તમારી ચા તૈયાર છે. થોડી મિઠાસ માટે તમે મધનો ઉપયોગ કરી શકો છો. આનું સેવન આખુ અઠવાડિયુ ખાલી પેટ કરો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ