બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

logo

રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ

logo

દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર

logo

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા

logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

VTV / લાઈફસ્ટાઈલ / હનીમૂન દરમ્યાન જો-જો આ 5 ભૂલો કરતા! નહીંતર તમારા પાર્ટનરના માઇન્ડ પર કરશે નકારાત્મક અસર

ટિપ્સ / હનીમૂન દરમ્યાન જો-જો આ 5 ભૂલો કરતા! નહીંતર તમારા પાર્ટનરના માઇન્ડ પર કરશે નકારાત્મક અસર

Last Updated: 09:19 AM, 6 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Honeymoon Tips: લગ્ન બાદ કપલ્સ હનીમૂન માટે જાય છે. એવામાં અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. હનીમૂન વખતે તમારે એક બીજાને સમજવું જોઈએ અને ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવો જોઈએ.

કપલ્સના જીવનના ખાસ પલ હોય છે લગ્ન બાદ હનીમૂન માટે જવું. આ પલ હોય છે જ્યારે પહેલી વખત કપલ્સ એક બીજાની સાથે સમય પસાર કરે છે અને એક બીજાને સમજે છે. પરંતુ આ સમય દરમિયાન તમારે અમુક વાતોનું ધ્યાન રાખવું જોઈએ નહીં તો તમારી એક ભૂલ તમારા જીવનમાં નકારાત્મક અસર કરી શકે છે. આવો જાણીએ એ કઈ ભૂલ છે.

couple-love-velentine-1

ટાઈમ સ્પેન્ડ કરો

હનીમૂનના ટાઈમ પર સૌથી પહેલા તમારે આ વાતોનું ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે પણ તમે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરો તો જુની વાતોને વચ્ચે ન લાવો. તમારે હનીમૂનથી જ એક નવા જીવનની શરૂઆત કરવી જોઈએ.

સૌરી બોલીને ઝગડો ખતમ કરો

હનીમૂન વખતે બન્નેની વચ્ચે કોઈને કોઈ વાતોને લઈને લડાઈ થઈ શકે છે. જો આમ થયું છે તો તમારામાંથી કોઈ એકને શાંત રહેવું પડશે અને 2 મિનિટનો બ્રેક લઈને તેને ત્યાં જ ખતમ કરી દો. તમે એક બીજાને સોરી બોલીને ટાઈમ સ્પેંડ કરો.

couple-mrg

જગ્યાઓને એક્સપ્લોર કરો

લગ્ન બાદ દરેક લોકો થાકી જાય છે એવામાં લોકો થોડા દિવસ રેસ્ટ કરવા માંગે છે. પરંતુ જો તમે લગ્ન બાદ હનીમૂન પર જવા માંગો છો તો ધ્યાન રાખો કે આખો સમય રૂમમાં જ ન પડ્યા રહો. તમારે બહાર નિકળીને અમુક જગ્યાઓને એક્સપ્લોર કરવી જોઈએ. જો તમે રૂમમાં જ આખો દિવસ બેસી રહેશો તો એવામાં બન્નેમાંથી કોઈ એક જ તરફથી બબાલ થઈ શકે છે.

બજેટ વિશે જાણો

તેના ઉપરાંત તમારે હનીમૂન પર જતા પહેલા બજેટ વિશે જાણી લેવું જોઈએ. તેના બાદમાં તમારે મુશ્કેલી નહીં થાય. નકારાત્મર સોચ અને અમુક ફરિયાદ હનીમૂનનો મજા ખરાબ કરી દે છે. જેનાથી તમારે બાદમાં પસ્તાવું પડી શકે છે.

couple

વધુ વાંચો: ઉત્તરાખંડના જંગલમાં લાગેલી આગે ધર્યું વિકરાળ સ્વરૂપ: 5ના મોત, વન્યજીવનને મોટું નુકસાન

સંબંધોને મજબૂત કરો

આ ભૂલોથી બચીને તમે પોતાનું હનીમૂન યાદગાર બનાવી શકો છો અનો પોતાના સંબંધોને મજબૂત કરી શકો છો. ધ્યાન રહે તમારે પોતાના પાર્ટરનરની ભાવનાઓ અને ઈચ્છાઓનું સન્માન કરવું જોઈએ લડાઈથી બચવું જોઈએ અને ગેરસમજને દૂર કરવી જોઈએ.

સંકળાયેલા મુદ્દાઓ

Honeymoon Tip હનીમૂન ટિપ્સ Couple honeymoon હનીમૂન
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ