બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / ભારત / ઉત્તરાખંડના જંગલમાં લાગેલી આગે ધર્યું વિકરાળ સ્વરૂપ: 5ના મોત, વન્યજીવનને મોટું નુકસાન

Uttarakhand forest fire / ઉત્તરાખંડના જંગલમાં લાગેલી આગે ધર્યું વિકરાળ સ્વરૂપ: 5ના મોત, વન્યજીવનને મોટું નુકસાન

Last Updated: 08:38 AM, 6 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Uttrakhand Forest Fire: મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગયા વર્ષે 1 નવેમ્બરથી અત્યાર સુધી ઉત્તરાખંડના જંગલોમાં આગ લાગવાની કુલ 910 ઘટનાઓ ઘટી છે અને લગભગ 1145 હેક્ટર જંગલ પ્રભાવિત થયા છે.

ઉત્તરાખંડના જંગલોમાં આગની ઘટનાઓ રોકાવવાનું નામ નથી લઈ રહી. અલ્મોડા અને બાગેશ્વર સહિત ઘણા જિલ્લાઓમાં જંગલો બળી રહ્યા છે. એવામાં અલ્મોડા જિલ્લાના જંગલોની આગ ધીરે-ધીરે બેકાબૂ થતી જઈ રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઘણા જંગલોમાં આગ લાગેલી છે. ત્યાં જ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ મુખ્ય સચિવ રાધા રતૂડીને બધા જિલ્લાઅધિકારીઓને એક અઠવાડિયાની નોટિસ આપીને જંગલની આગની નિયમિત દેખરેખ કરવા રહ્યું છે.

આટલા જંગલો પ્રભાવિત

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગયા વર્ષે 1 નવેમ્બરથી અત્યાર સુધી ઉત્તરાખંડના જંગલોમાં આગ લાગવાની કુલ 910 ઘટનાઓ ઘટી છે અને લગભગ 1145 હેક્ટર જંગલ પ્રભાવિત થયા છે. જણાવી દઈએ કે ગયા શનિવારે રાજ્યમાં થઈ રહેલા જંગલોમાં આગની ઘટનાઓને લઈને અધિકારીઓની સાથે સમીક્ષા બેઠક કરી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર જંગલોની આગની લપેટમાં આવવાથી અત્યાર સુધી કુલ 5 લોકોના મોત થઈ ચુક્યા છે. ત્યાં જ જંગલોથી નિકળતા ધુમાડાના કારણે લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ રહી છે.

ગયા ગુરૂવારની સાંજે બાડાહાટ રેંજના જંગલોમાં ફેલાયેલી આગ રવિવાર સુધી નથી ઓલવાઈ શકી. તેના ઉપરાંત મુખેમ રેંજના ડાંગ, પોખરી ગામની પાસેના જંગલની સાથે ડુંડા રેંજના ચામકોટ અને દિવસૌડ ક્ષેત્રમાં પણ જંગલ આગની લપેટમાં છે.

વધુ વાંચો: ટેસડો પડશે! ગુજરાતની તમામ હોટલમાં 7 મેના રોજ મળશે આટલું ડિસ્કાઉન્ટ, પણ આ વસ્તુ જરૂરી

તેના ઉપરાંત ઘરાસૂ રેંજમાં ફેડી વ સિલક્યારાની પાસે આવેલા જંગલો પણ ધકધકતા જોવા મળ્યા. વન વિભાગના આકડા અનુસાર વનાગ્નિની લપેટમાં આવીને ઉત્તરકાશી વન પ્રભાગમાં 19.5 હેક્ટર જંગલ બળીને ખાખ થઈ ચુક્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ