બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ગરમીમાં ડાયાબિટીસના દર્દીઓને હીટ સ્ટ્રોકનો વધુ ખતરો, બચવા માટે ધ્યાનમાં રાખો આ લક્ષણો

હેલ્થ ટિપ્સ / ગરમીમાં ડાયાબિટીસના દર્દીઓને હીટ સ્ટ્રોકનો વધુ ખતરો, બચવા માટે ધ્યાનમાં રાખો આ લક્ષણો

Last Updated: 05:10 PM, 25 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડાયાબિટીસને કારણે શરીરની ઇન્સ્યુલિન બનાવવાની ક્ષમતા અને તેના ઉપયોગ પર અસર થાય છે. ઇન્સ્યુલિનનું કામ લોહીમાંથી ગ્લુકોઝ લઈને કોષો સુધી પહોંચાડવાનું છે.

ડાયાબિટીસને કારણે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ ઉભી થવા લાગે છે. એક રિપોર્ટ અનુસાર, જે લોકોને ડાયાબિટીસ નથી તેમને હાઈ બ્લડ શુગરને કારણે સ્ટ્રોક થવાનું જોખમ વધારે છે. એટલું જ નહીં, જે લોકોને પ્રી-ડાયાબિટીસ છે તેમને પણ ડાયાબિટીસ ન હોય તેવા લોકો કરતા સ્ટ્રોકનું જોખમ વધારે હોય છે.

brain-stroke_0_1 (1)

ડાયાબિટીસને કારણે શરીરની ઇન્સ્યુલિન બનાવવાની ક્ષમતા અને તેના ઉપયોગ પર અસર થાય છે. ઇન્સ્યુલિનનું કામ લોહીમાંથી ગ્લુકોઝ લઈને કોષો સુધી પહોંચાડવાનું છે. જેના કારણે શરીરને એનર્જી મળે છે. પરંતુ જ્યારે ઇન્સ્યુલિન યોગ્ય રીતે કામ કરતું નથી ત્યારે લોહીમાં શુગરની માત્રા વધવા લાગે છે.

headache-2

જો હાઈ બ્લડ શુગરને લાંબા સમય સુધી કાબૂમાં રાખવામાં ન આવે તો, શુગર રક્તવાહિનીઓમાં જમા થવા લાગે છે અને ગંઠાવા અથવા ચરબીના થર બનવા લાગે છે. આ ગંઠાવા ગરદન અને મગજ તરફ દોરી જતી નળીઓમાં રચાય છે. જેના કારણે રક્તવાહિનીઓ સંકોચવા લાગે છે અને સ્ટ્રોકનો ખતરો વધી જાય છે.

વધુ વાંચો: સફેદ વાળની સમસ્યાથી મળશે છૂટકારો, નારિયેળના તેલમાં આ બે વસ્તુ મિક્સ કરીને માથામાં લગાવો

સ્ટ્રોક લક્ષણો જો સ્ટ્રોકના લક્ષણોની તાત્કાલિક સારવાર કરવામાં આવે તો જોખમ ઘટાડી શકાય છે અને આ લક્ષણો સ્ટ્રોક પછી શરીરમાં દેખાવા લાગે છે. પણ સ્ટ્રોકના લક્ષણો ક્યા છે..?

  • ચહેરાની એક તરફ નબળાઈ
  • સુન્નતા અનુભવવી મનમાં મૂંઝવણ અથવા આભાસ
  • બોલવામાં મુશ્કેલી
  • એક અથવા બંને આંખોમાં જોવામાં મુશ્કેલી
  • બેભાન લાગણી
  • શરીરને સંતુલિત કરવામાં મુશ્કેલી,
  • ચાલવામાં મુશ્કેલી
  • કોઈપણ કારણ વગર માથાનો દુખાવો

સંકળાયેલા મુદ્દાઓ

diabetes Stroke Risk Health Tiips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ