બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ઓછો ખર્ચ, ઓછી પિયત છતાંય આ ખેતી કરાવશે બમણો ફાયદો, સાથે સબસિડી પણ અપાવશે

બિઝનેસ ટિપ્સ / ઓછો ખર્ચ, ઓછી પિયત છતાંય આ ખેતી કરાવશે બમણો ફાયદો, સાથે સબસિડી પણ અપાવશે

Last Updated: 02:18 PM, 17 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણા ખેડૂતો બરછટ અનાજની ખેતી તરફ પાછા ફરી રહ્યા છે, એવામાં શું તમને ખબર છે કે જો તમે પણ બરછટ અનાજની ખેતી કરવા માંગો છો, તો તમને સરકાર તરફથી ગ્રાન્ટ પણ મળી શકે છે.

પરંપરાગત ખેતી સિવાય આ દિવસોમાં બરછટ અનાજની ખેતીનો ચલણ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. સાથે જ ઘણા લોકો બરછટ અનાજના ઘણા ફાયદાઓ ગણાવી રહ્યા છે અને કહેવાય છે કે તેના સેવનથી લોકોનું સ્વાસ્થ્ય સારું રહી શકે છે. આવી સ્થિતિમાં હવે ઘણા ખેડૂતો પણ બરછટ અનાજની ખેતી તરફ પાછા ફરી રહ્યા છે.

farmer

સાથે જ શું તમને ખબર છે કે જો તમે પણ બરછટ અનાજની ખેતી કરવા માંગો છો, તો તમને સરકાર તરફથી ગ્રાન્ટ પણ મળી શકે છે. અત્યારની ઋતુ પ્રમાણે ખેડૂતો મકાઈની ખેતી કરી રહ્યા છે અને આ ખેતી માટે ખેડૂતોને ઘણી મહેનત કરવી પડે છે. જો એક અંતે આ ખેતીમાં ખેડૂતો વધુ નફો નથી મેળવી શકતા.

Website Ad 3 1200_628

એવામાં હાલ ખેડૂતો બરછટ અનાજની ખેતી તરફ વળ્યા છે, જેમાં ખેડૂતો સારો એવો નફો કમાઈ શકે છે. આ સાથે જ બરછટ અનાજનો સ્વાસ્થ્યને પણ ઘણો લાભ મળે છે અને તેની ઓછી ઉપજને કારણે તેની બજારમાં સારી કિંમત મળે છે અને ખેડૂતોને નફો પણ નોંધપાત્ર મળી રહે છે.

farming-3

આ બરછટ અનાજની ખેતી ઓછા ખર્ચે અને ઓછા પાણીમાં શક્ય છે અને આ માટે વરસાદની જરૂર નથી રહેતી. આ ઉપરાંત તેના ઉત્પાદન માટે વધુ પડતા ખાતરની જરૂર પણ નથી પડતી. આ સાથે જ જે ખેડૂત બરછટ અનાજની ખેતી કરવા માંગે છે એમને કૃષિ વિભાગ ખેતી માટે તાલીમ પણ આપે છે.

વધુ વાંચો: હોમ લોનની EMIથી છો પરેશાન? તો અપનાવો આ ટિપ્સ, મળશે જલ્દી-જલ્દી છૂટકારો

આ માટે ખેડૂતો તેની અરજી કૃષિ સલાહકારને કરવાની રહેશે અને ખેતી માટે બીજ પણ આપશે. સાથે જ કૃષિ વિભાગ તેની ખેતી પર સબસિડી પણ આપે છે.

સંકળાયેલા મુદ્દાઓ

agriculture Agriculture Tips Business Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ