બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / સલમાને શેર કર્યું સાઉથની દમદાર ફિલ્મ ફિનિક્સનું ટીઝર, video જોતા જ ફેન્સ બોલ્યાં 'જૂનિયર વિજય સેતુપતિ...'

મનોરંજન / સલમાને શેર કર્યું સાઉથની દમદાર ફિલ્મ ફિનિક્સનું ટીઝર, video જોતા જ ફેન્સ બોલ્યાં 'જૂનિયર વિજય સેતુપતિ...'

Last Updated: 09:14 AM, 17 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Salman Khan: સલમાન ખાને વિજય સેતુપતિના દિકરા સૂર્યાની ફિલ્મ ફિનિક્સનું ટીઝર શેર કર્યું છે જે ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.

સલમાન ખાને સુપરસ્ટાર વિજય સેતુપતિના દિકરા સૂર્યાની ફિલ્મનું ટીઝર શેર કર્યું છે અને તેમને શુભકામનાઓ આપી છે. જેના કારણે ટીઝર ટ્રેન્ડમાં છે. સલમાન ખાને ફિનિક્સનું ટીઝર શેર કરતા લખ્યું, બેસ્ટ વિશ, લવલી ટીઝર, આ સ્ટોરીને જોઈ ભાઈજાનના ફેંસે પણ યુટ્યુબ પર તેની ઝલક જોઈ.

salman-surya

ફેંસ કરી રહ્યા છે ટીઝરને પસંદ

મૂવીના ટીઝરમાં વિજય સેતુપતિના દિકરા સૂર્યાની ઝલકે ફેંસ માટે ફિલ્મની એક્સાઈટમેન્ટ વધારી દીધી છે. ત્યાં જ ફેંસ વખાણ કરતા ફેયર ઈમોજી શેર કરી રહ્યા છે. આટલું જ નહીં એક યુઝરે તો લખ્યું, જુનિયર સેતુપતિનો લુક જોવા લાયક છે.

વધુ વાંચો: 30ની ઉંમર વટાવતા જ મહિલાઓએ ડાયટમાં સામેલ કરી દેવાં જોઇએ આ 5 ફૂડ્સ, રહેશો હેલ્ધી

ફિલ્મની વાત કરવામાં આવે તો એએનલ અરાસુ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં સૂર્યા, વરલક્ષ્મી, સંપત, દેવદર્શની, મુથુકુમાર, દિલીપન, અજય ઘોષ, હરીશ ઉથમન, મુનાર રમેશ, અભિનક્ષત્ર, વર્ષા, નવીન સરવનન, મુરૂગદાસ, વિગ્નેશ, શ્રીજીત રવિ, આડુકલમ નરેન અને અન્ય મહત્વના પાત્ર જોવા મળશે. જોકે હજુ સુધી આ ફિલ્મની રિલીઝ ડેટ સામે નથી આવી.

સંકળાયેલા મુદ્દાઓ

Phoenix Teaser Salman Khan Surya Sethupathi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ