બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / તમારા કામનું / હોમ લોનની EMIથી છો પરેશાન? તો અપનાવો આ ટિપ્સ, મળશે જલ્દી-જલ્દી છૂટકારો

તમારા કામનું / હોમ લોનની EMIથી છો પરેશાન? તો અપનાવો આ ટિપ્સ, મળશે જલ્દી-જલ્દી છૂટકારો

Last Updated: 01:45 PM, 17 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Home Loan: હપ્તાની એડવાન્સ ચુકવણી કરવાથી EMIના પ્રિન્સિપલ એમાઉન્ટની સાથે સાથે તેના પર લાગતું વ્યાજ પણ ઓછુ કરી શકાય છે. સાથે જ બચેલી હપ્તાની રકમ છે તેને પણ ઓછી કરી શકાય છે.

EMIની સુવિધાથી લોકો પર એક સાથે આર્થિક ભાર નથી પડતો. પરંતુ EMIની રકમ અને તેના પર વધતા વ્યાજ પણ અમુક વખત મુશ્કેલી ઉભી કરે છે. ત્યારે લોકો વિચારે છે કે તેનાથી કેવી રીતે જલ્દીમાં જલ્દી છુટકારો મેળવી શકાય.

loan-2

પ્રીપેમેન્ટથી થશે લાભ

હપ્તાનું એડવાન્સ પેમેન્ટ કરવાથી EMIની પ્રિન્સિપલ એમાઉન્ટની સાથે સાથે તેના પર લાગતા વ્યાજને પણ ઓછુ કરી શકાય છે સાથે જ જે વધેલી રકમ છે તેના પણ ઘટાડો થાય છે. એડવાન્સ ચુકવણી દ્વારા જે દેવું ભરવાનો ટર્મ છે તેને પણ ઓછુ કરી શકાય છે. તેના ઉપરાંત એડવાન્સ ચુકવણી કરી EMI બાઉન્સ અને તેના પર લાગતા ચાર્જથી પણ બચી શકાય છે. કુલ મળીને પ્રીપેમેન્ટથી ઘણા પ્રકારની ઝંઝટમાંથી છુટકારો મળી શકે છે.

money 2

EMI

EMIની હેઠળ ફિક્સ અમાઉન્ટની ચુકવણી નક્કી સમય પર કરવી પડે છે. પરંતુ જો તમે ઈચ્છો તો જે ફિક્સ અમાઉન્ટ છે તેનાથી વધારેની ચુકવણી પણ કરી શકો છો. જેનાથી બાકીના પૈસાને ચુકવવામાં મુશ્કેલી ઓછી આવે. આવુ તમે ત્યારે કરી શકો છો જ્યારે પૈસાની આવક પહેલા કરતા વધારે થવા લાગે અથવા તો રોકાણ કરેલા પૈસા મેચ્યોરિટી બાદ મળી જાય ત્યારે કે પૈસાનો ઉપયોગ EMIને ચુકવવામાં કરી શકાય છે.

વધુ વાંચો: શેર માર્કેટમાં પૈસા લગાવ્યાં તો ડૂબ્યાં સમજો, આ રાશિના જાતકોએ સાચવવું, મંગળના નક્ષત્ર પરિવર્તનથી ફાયદો કોને?

money-16

ફિક્સ્ડ EMIથી વધારે કરો ચુકવણી

જો આવક સારી છે અને આર્થિક સ્થિતિ સારી છે તો હપ્તામાં વધારે ચુકવણી કરો. તેના બે ફાયદા થશે. પહેલો જે લોન પર વ્યાજ છે તેમાં ઘટાડો થશે સાથે જ હપ્તો જમા કરવાની સમય મર્યાદા પણ ઘટી શકશે. તેના માટે જરૂરી છે કે લોન લેતા પહેલા ચુકવણી કરવાના તમામ વિકલ્પને સારી રીતે સમજી લો અને પોતાની સુવિધા અનુસાર વિકલ્પનુ સિલેક્શન કરો.

સંકળાયેલા મુદ્દાઓ

EMI Loan Prepayment Home Loan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ