બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / સ્પોર્ટસ / Cricket / 'વેન્ટિલેટર પરથી RCB બહાર, પણ ICUમાં ખરી' પ્લેઓફની ચર્ચા વચ્ચે જાડેજાનું નિવેદન

IPL 2024 / 'વેન્ટિલેટર પરથી RCB બહાર, પણ ICUમાં ખરી' પ્લેઓફની ચર્ચા વચ્ચે જાડેજાનું નિવેદન

Last Updated: 06:55 PM, 5 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RCB vs GT: ફાફ ડુ પ્લેસિસની આગેવાની હેઠળની RCB એ ગુજરાત ટાઇટન્સને 38 બોલ બાકી રાખીને હરાવ્યું. આ સાથે જ આ જીત બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પોતાની પ્લેઓફની આશા જીવંત રાખી છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે શનિવારે ગુજરાત ટાઇટન્સને હરાવ્યું. ફાફ ડુ પ્લેસિસની આગેવાની હેઠળની RCBએ ગુજરાત ટાઇટન્સને 38 બોલ બાકી રહેતા હરાવ્યું. આ સાથે જ આ જીત બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પોતાની પ્લેઓફની આશા જીવંત રાખી છે. પરંતુ સવાલ એ છે કે શું રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ પ્લેઓફમાં પહોંચી શકશે? આ સવાલનો જવાબ પૂર્વ ભારતીય ક્રિકેટર અજય જાડેજાએ ફની રીતે આપ્યો છે. અજય જાડેજાએ કહ્યું કે હવે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વેન્ટિલેટર પર નથી, પરંતુ હજુ પણ ICUમાં છે.

CSK.jpg

'પ્લેઓફની આશા ચોક્કસપણે જીવંત છે, પરંતુ...'

અજય જાડેજાનું માનવું છે કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે પ્લેઓફની આશા ચોક્કસપણે જીવંત છે, પરંતુ આગળનો રસ્તો સરળ નથી. તેણે કહ્યું કે વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસે જે રીતે ગુજરાજ ટાઇટન્સ સામે બેટિંગ કરી તે પ્રશંસનીય છે. પરંતુ આ પહેલા અસલી કામ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બોલરોએ કર્યું હતું. હવે આરસીબીના બોલરો લયમાં હોય તેવું લાગી રહ્યું છે. હવે આ સિઝન એવા તબક્કે પહોંચી ગઈ છે જ્યાં તમારે જીતવા માટે ગતિની જરૂર પડશે.

rcb-virat-kohli.jpg

'પ્લેઓફનો રસ્તો RCB માટે ખૂબ જ પડકારજનક રહેશે'

જો કે, તેમ છતાં, અજય જાડેજાનું માનવું છે કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે પ્લેઓફનો રસ્તો ઘણો પડકારજનક રહેશે. આ ટીમ માટે અંતિમ 4માં જગ્યા બનાવવી આસાન નહીં હોય. પરંતુ છેલ્લી સતત 3 મેચ જીત્યા બાદ તેઓએ નિશ્ચિતપણે તેમની આશા જીવંત રાખી છે. તમને જણાવી દઈએ કે હવે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના 11 મેચમાં 8 પોઈન્ટ છે. ફાફ ડુ પ્લેસિસની આગેવાની હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને પહોંચી ગઈ છે. અગાઉ RCB દસમા સ્થાને હતું.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ