બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / મનોરંજન / બોલિવૂડ / 'સિંઘમ અગેન'માં જોવા મળશે દીપિકા અને કરીનાનો જલવો, બેબોએ બન્નેના રોલ પર કર્યો ખુલાસો

બોલિવૂડ / 'સિંઘમ અગેન'માં જોવા મળશે દીપિકા અને કરીનાનો જલવો, બેબોએ બન્નેના રોલ પર કર્યો ખુલાસો

Last Updated: 02:39 PM, 5 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કરીના કપૂર ખાને 'સિંઘમ અગેન'માં તેના અને દીપિકા પાદુકોણના પાત્ર વિશે વાત કરી, સાથે જ એમ પણ કહ્યું કે બોલિવૂડ તરફથી આ ફિલ્મ દર્શકો માટે એક મોટું બોનસ છે.

કરીના કપૂર ખાન અને દીપિકા પાદુકોણ બૉલીવુડની સૌથી ફેમસ અભીનેત્રીઓ માંથી એક છે અને આ બંનેએ પોતાના અભિનયથી સતત દર્શકો અને ફિલ્મ સમીક્ષકોનું દિલ જીતી રહી છે. બંનેએ પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે.

જાણીતું છે કે કરીના કપૂર ખાન હાલમાં જ ફિલ્મ 'ક્રુ'માં જોવા મળી હતી. તે જ સમયે, દીપિકા પાદુકોણ અભિનેતા રિતિક રોશન સાથે ફિલ્મ 'ફાઇટર'માં જોવા મળી હતી. હવે બંને અભિનેત્રીઓ સિંઘમ અગેઈન ફિલ્મમાં સાથે જોવા મળશે.

'સિંઘમ અગેઇન'માં કરીના અને દિપીકા સાથે અજય દેવગન, રણવીર સિંહ, અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ, અર્જુન કપૂર જેવા કલાકારોની શાનદાર કાસ્ટ છે. કહેવાય રહ્યું છે કે આ રોહિત શેટ્ટીની એક્શન શૈલીની ફિલ્મ લાગે છે, પરંતુ કરીના કહે છે કે તેમાં તેના અને દીપિકા પાદુકોણના રોલ ઘણો પાવરફૂલ અને મહત્વનો છે.

કરીના કપૂર ખાને કહ્યું કે, 'દીપિકા પાદુકોણ અને હું આ ફિલ્મમાં ખૂબ જ મજબૂત ભૂમિકા ભજવવાના છીએ. પરંતુ દેખીતી રીતે તે ખૂબ જ અલગ હશે, આ ફિલ્મ આ વર્ષ માટે બોલિવૂડ માટે એક મોટું બોનસ છે, અને મને ખાતરી છે કે લોકો તેનો આનંદ માણશે.'

વધુ વાંચો: પરિણીતી ચોપરાનું બોલિવૂડથી નહીં ટીવીથી થયું ડેબ્યૂ, 13 વર્ષની ઉંમરે દૂરદર્શનથી કરી શરૂઆત, થ્રોબેક વીડિયો વાયરલ

આ સાથે જ કરીનાએ 'ક્રુ'ની સફળતા વિશે પણ વાત કરી અને ફિલ્મને સમર્થન આપવા બદલ મહિલાઓ અને પરિવારોનો આભાર વ્યક્ત કર્યો હતો. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કરીના સિંઘમ અગેઇન સિવાય ફિલ્મમેકર હંસલ મહેતાની આગામી ફિલ્મમાં જોવા મળશે. તે જ સમયે, દીપિકા તેની આગામી ફિલ્મ 'કલ્કી 2898 એડી' પર કામ કરી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ