બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / વિશ્વ / VIDEO : એકદમ ન્યૂડ થઈને મેદાનમાં રમવા લાગ્યાં ખેલાડીઓ, કેમ આવું કર્યું? ફોટા વાયરલ

જર્મની / VIDEO : એકદમ ન્યૂડ થઈને મેદાનમાં રમવા લાગ્યાં ખેલાડીઓ, કેમ આવું કર્યું? ફોટા વાયરલ

Last Updated: 09:49 PM, 5 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જર્મનીમાં ફૂટબોલની રમત ખૂબ લોકપ્રિય છે અને એક મેચ તો ખેલાડીઓએ એકદમ ન્યૂડ થઈને રમવી પડી.

જર્મનીમાં રમતના વ્યાવસાયિકરણના વિરોધમાં ખેલાડીઓએ એકદમ ન્યૂડ થઈને મેચ રમ્યાં હતા. વિરોધના પ્રતિક તરીકે ખેલાડીઓ આ મેચ રમ્યાં હતા. પોર્ટોરિજિનાલ ઓલ સ્ટાર્સ નામની ટીમે ફૂટબોલ મેચમાં ભાગ લીધો હતો અને બધા ખેલાડીઓ એકદમ ન્યૂડ જોવા મળ્યાં હતા. જર્મનીના હર્ન શહેરમાં આ મેચ રમાઈ હતી જેમાં ખેલાડીઓએ બૂટ-મોજા સિવાય બીજું કશું પહેર્યું નહોતું.

મહિલા ખેલાડીઓ પણ મેદાનમાં હાજર હતી

નવાઈની વાત તો એ છે મહિલા ખેલાડીઓ પણ હાજર હતી જોકે આ ઘટનાથી તેમને કોઈ ક્ષોભ અનુભવ્યો નહોતો અને તે પણ આરામથી ફૂટબોલ રમતી જોવા મળી હતી.

વધુ વાંચો : પરણેલા કપલો બીજા સાથે મરજીથી સેક્સ સંબંધો બાંધે તો ખોટું ન કહેવાય'- HC

મેચના ફોટા વાયરલ

ન્યૂ઼ડ મેચના ફોટા વાયરલ થયાં છે જેમાં ખેલાડીઓ એકદમ નગ્નાવસ્થામા જોવા મળી રહ્યાં છે. 'એક્સ' પરની પોસ્ટમાં મેચના સમાચાર અને ફોટા શેર કરવામાં આવ્યા હતા. જોકે, વિરોધ કરવાની આ રીત ખૂબ જ આશ્ચર્યજનક છે. આ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદથી આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ