બ્રેકિંગ ન્યુઝ

logo

બ્રેકિંગ ન્યુઝ

logo

કેન્દ્રની મોદી સરકારે NSA (રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર) તરીકે અજિત ડોભાલની ફરી નિયુક્તી કરી:

કેન્દ્રની મોદી સરકારે NSA (રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર) તરીકે અજિત ડોભાલની ફરી નિયુક્તી કરી છે તો પીકે મિશ્રાને PM મોદીના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે જાળવી રાખવામાં આવ્યાં, આ બન્ને ટોચના અધિકારીઓ મોદી સરકારના ખાસ પ્રીતિપાત્રછે, સર્વશ્રેષ્ઠ કામને આધારે તેને સર્વિસ એક્સટેન્શન અપાયું છે.

5 કલાક પહેલા

logo

સાસણગીર: હોટલ અને રિસોર્ટ પર GST વિભાગના દરોડા:

સાસણગીર: 14 જેટલાં એકમો પર GST વિભાગના દરોડા, ફાયર સેફ્ટી અને GPCBનું પણ ચેકિંગ કરાયું

7 કલાક પહેલા

logo

ફાયર સેફ્ટી એક્ટનો ગુજરાતમાં અમલ નથી થઈ રહ્યો: ગુજરાત હાઇકોર્ટ:

રાજકોટના TRP ગેમઝોનના અગ્નિકાંડ મુદ્દે હાઈકોર્ટમાં હાથ ધરાઇ સુનાવણી

7 કલાક પહેલા

logo

અંતે રાજકોટ અગ્નિકાંડમાં CM ભૂપેન્દ્ર પટેલે માંગી માફી:

ક્યાંક આપણી ભૂલ થાય છે, આજે આપણી સૌથી મોટી પ્રાયોરિટી માણસના જીવ માટેની હોવી જોઇએ: ભૂપેન્દ્ર પટેલ

9 કલાક પહેલા

logo

ગેનીબેન સાંસદ બનતા ધારાસભ્ય પદેથી રાજીનામું આપવા માટે ગાંધીનગર પહોંચ્યા:

ગેનીબેન સાંસદ બનતા ધારાસભ્ય પદેથી રાજીનામું આપવા માટે ગાંધીનગર પહોંચ્યા

9 કલાક પહેલા

logo

NTAનો સુપ્રીમ કોર્ટમાં જવાબ, કહ્યું 'અમે ગ્રેસ માર્ક હટાવી લીધા':

NEET પરીક્ષા વિવાદ: 1563 વિદ્યાર્થીઓની પરીક્ષા ફરીથી લેવાશે, ગ્રેસ માર્ક્સ રદ

11 કલાક પહેલા

logo

વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને રાખી સ્કૂલ વાહનનું બોટાદ RTO અને પોલીસ દ્વારા કરાયું સંયુક્ત ચેકિંગ:

ચેકિંગ દરમ્યાન 8 જેટલા સ્કૂલ વાહનો કરાયા ડિટેઈન

12 કલાક પહેલા

logo

જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલા બાદ સેનાનું સર્ચ ઓપરેશન શરૂ:

J&K: સ્થાનિક પોલીસે 4 આતંકવાદીઓનું સ્ક્રેચ જાહેર કર્યું, આતંકીઓ વિશે માહિતી આપનારને મળશે 5 લાખનું ઈનામ

15 કલાક પહેલા

logo

ઈન્ડિયા V/S અમેરિકાની મેચમાં અર્શદીપનો કહેર, ભારતને 111 રનનો લક્ષ્ય મળ્યો, USA 110/8 (20):

ઈન્ડિયા V/S અમેરિકાની મેચમાં અર્શદીપનો કહેર, ભારતને 111 રનનો લક્ષ્ય મળ્યો, USA 110/8 (20), અર્શદીપસિંહે 4 ઓવરમાં 09 રન આપી લીધી 4 વિકેટ હાર્દિક પંડયાએ 2 વિકેટ ખેરવી

1 દિવસ પહેલા

logo

ધો.10માં સ્ટાન્ડર્ડ/બેઝિક ગણિત વિષયમાં પાસ કરી ધોરણ 11માં પ્રવેશ કરનારા માટે શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય:

ધો.10માં સ્ટાન્ડર્ડ/બેઝિક ગણિત વિષયમાં પાસ કરી ધોરણ 11માં પ્રવેશ કરનારા માટે શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, સ્ટાન્ડર્ડ/બેઝિક ગણિત હશે તો પણ ધોરણ 11માં વિજ્ઞાન પ્રવાહ ગૃપ A અને ગૃપ B તેમજ ગૃપ ABમાં પ્રવેશ મેળવી શકશે અથવા તો ધોરણ 11 સામાન્ય પ્રવાહમાં પણ પ્રવેશ મેળવી શકશે, ધો.10 બેઝિક ગણિતસાથે પાસ થનારાને યોગ્યતા ચકાસીને ધો.11ના વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ આપવાનો રહેશે, આ શૈક્ષણિક સત્રથી જ મળશે લાભ

1 દિવસ 1 કલાક પહેલા

વધુ બતાવો

logo

લાઇવ ટીવી

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે VTV ગુજરાતી ને ફોલો કરો

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ