પ્રયાગરાજમાં એક કાર્યક્રમમાં સુપ્રીમ કોર્ટની ચેતવણીને કાયદા મંત્રી કિરેન રિજિજુએ ચેતવણીને નકારી દીધી છે. તેમણે કહ્યું કે કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવાયું છે કે સુપ્રીમ કોર્ટે ચેતવણી આપી છે.અહીં કોઈ કોઈને ચેતવણી આપી શકતું નથી. લોકોના સેવક તરીકે કામ કરીએ છીએ જે અમે બંધારણ પ્રમાણે કામ કરીએ છીએ.
Team VTV11:34 PM, 04 Feb 23 | Updated: 11:35 PM, 04 Feb 23
ચાહત ખન્ના પહેલા જેકલીન ફર્નાન્ડીઝ અને નોરા ફતેહીનું નામ પણ મહાઠગ સુકેશ ચંદ્રશેખર સાથે જોડવામાં આવ્યું છે. ચાહતના દાવા પર સુકેશે કહ્યું કે મને પરિણીત મહિલાઓમાં રસ નથી.
Team VTV11:11 PM, 04 Feb 23 | Updated: 11:17 PM, 04 Feb 23
જયા કિશોરીએ દાવો કર્યો હતો કે મોર અને મોરની સેક્સ કરતા નથી. જયા કિશોરીના કહેવા પ્રમાણે, મોરના આંસુ પીવાથી મોરની ગર્ભવતી બને છે. જોકે વિજ્ઞાન આ દાવાને સંપૂર્ણપણે નકારે છે.
Team VTV11:05 PM, 04 Feb 23 | Updated: 11:06 PM, 04 Feb 23
અમદાવાદ ડિવિઝનની કેટલીક ટ્રેનો 5થી21 ફેબ્રુઆરી સુધી જગુદણ મહેસાણા સ્ટેશનો વચ્ચે ડબલ લાઇનના કામ અને મહેસાણા ખાતે યાર્ડ રિમોડલિંગના કામને કારણે રદ કરાઈ છે.
આજે કેન્દ્રીય ગૃહ મંત્રી ઝારખંડના પ્રવાસે હતા. આ દરમિયાન એક વિકાસ સંકલ્પ રેલીમાં ઝારખંડની સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે, ઝારખંડ સરકાર દેશમાં સૌથી ભ્રષ્ટ સરકાર છે તેને લોકો ઉખાડી ફેકશે.
અમદાવાદના ભુવાલડી પાસેની સીમમાંથી ગળું કાપેલી હાલતમાં મળી આવેલી દેરાણી-જેઠાણીની લાશના ચકચારી કિસ્સામાં અમદાવાદ પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે
Team VTV09:59 PM, 04 Feb 23 | Updated: 10:01 PM, 04 Feb 23
અમરેલીના લાઠીમાં આરોગ્ય તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. લાઠીની એમ.આર. વળીયા સરકારી હોસ્પિટલ ખુબ જ જર્જરિત બની છે. આ હોસ્પિટલમાં દરરોજ અંદાજે 300 દર્દીઓ સારવાર માટે આવે છે.
ઈન્કમ ટેક્સમાંથી આપણને કાયમી છૂટકારો મળી જાય તો કેવું લાગે? સારુ જ લાગે પરંતુ દુનિયામાં 12 દેશો એવા છે જ્યાં એક રુપિયાનો પણ ઈન્કમ ટેક્સ ચુકવવો પડતો નથી. આવો જાણીએ.
લગ્ન માટે મહિલાનો પરિવાર તૈયાર ન હતો. કારણકે શખ્સ અશ્વેત હતો. મહિલાની માંએ આંતરજ્ઞાતીય સંબંધો અને શખ્સ અશ્વેત હોવાનો ભરપૂર વિરોધ કર્યો હતો. પરંતુ હવે ચાર દાયકા બાદ તેઓ ફરીથી મળી ગયા છે. તેમણે લગ્ન પણ કર્યા છે. તેમની લવસ્ટોરી ઈમોશનલ કરી નાખે તેવી છે.