બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / મિસ વર્લ્ડ 2026માં ભારતીય સુંદરીનો જલવો: વિયેતનામમાં નિકિતા પોરવાલનો શાનદાર અંદાજ

photo-story

5 ફોટો ગેલેરી

મનોરંજન / મિસ વર્લ્ડ 2026માં ભારતીય સુંદરીનો જલવો: વિયેતનામમાં નિકિતા પોરવાલનો શાનદાર અંદાજ

Last Updated: 11:41 PM, 12 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વિયેતનામમાં 73મી મિસ વર્લ્ડ 2026 સ્પર્ધાનો ભવ્ય પ્રારંભ થઈ ચૂક્યો છે. આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલી મધ્ય પ્રદેશના ઉજ્જૈનની 24 વર્ષીય નિકિતા પોરવાલ પોતાના શાહી અંદાજ અને સુંદરતાથી સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે.

1/5

photoStories-logo

1. મિસ વર્લ્ડ 2026માં ભારતીય સુંદરીનો જલવો: વિયેતનામમાં નિકિતા પોરવાલનો શાનદાર અંદાજ

વિયેતનામમાં 73મી મિસ વર્લ્ડ 2026 સ્પર્ધાનો ધમાકેદાર પ્રારંભ થઈ ચૂક્યો છે. આ વૈશ્વિક ગ્લેમર સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે મધ્ય પ્રદેશના ઉજ્જૈનની રહેવાસી 24 વર્ષીય નિકિતા પોરવાલ 8 August ના રોજ વિયેતનામ પહોંચી ગઈ છે, જ્યાંથી તેમની તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. વેલકમ ડિનરમાં ભારતીય સુંદરીનો ચાર્મ

દુનિયાભરમાંથી આવેલી સુંદરીઓ માટે આયોજિત વેલકમ ડિનરથી સ્પર્ધાની શરૂઆત થઈ હતી. વિયેતનામના ક્વાંગ નિનમાં આયોજિત આ વેલકમ ડિનરમાં ભારતની મિસ ઈન્ડિયા વર્લ્ડ નિકિતા પોરવાલે ભારતીય ડિઝાઇનર ભાવના રાવ દ્વારા ડિઝાઇન કરાયેલી શિમરી બ્લેક કલરની ખૂબ જ આકર્ષક ડ્રેસ પહેરી હતી. 24 વર્ષની નિકિતા પોરવાલ વ્યવસાયે રાઈટર, એક્ટ્રેસ અને ટેલિવિઝન એન્કર છે. તેમણે પોતાના શાનદાર લુક અને સુંદરતાથી તમામ ઉપસ્થિત લોકોની પ્રશંસા મેળવી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. ઇતિહાસમાં પહેલીવાર પાકિસ્તાની કન્ટેસ્ટન્ટની એન્ટ્રી

મિસ વર્લ્ડ સ્પર્ધાના 73 વર્ષના ઈતિહાસમાં આ પહેલીવાર બની રહ્યું છે જ્યારે કોઈ પાકિસ્તાની સ્પર્ધક ભાગ લઈ રહી છે. 24 વર્ષની અનિકા મેરાજ આ ગ્લોબલ કોમ્પિટિશનમાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. બંને સુંદરીઓના લુક્સ અને સ્ટાઈલને લઈને ચર્ચા

સામે આવેલા એક વિડીયોમાં વેલકમ ડિનર સ્થળે પહોંચતી વખતે ઓરેન્જ અને બ્લેક ડ્રેસમાં સજ્જ પાકિસ્તાનની કન્ટેસ્ટન્ટ અનિકા મેરાજ ભારતની નિકિતા પોરવાલની પાછળ બસમાંથી નીચે ઊતરતી જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર બંને દેશોના ફેન્સ વચ્ચે બંને સુંદરીઓના લુક્સ અને સ્ટાઈલને લઈને ચર્ચા જામી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. ગ્રાન્ડ ફિનાલેની તારીખો

આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા 29 ઓગસ્ટ થી 5 સપ્ટેમ્બર સુધી આયોજિત કરવામાં આવશે. સ્પર્ધાનો ગ્રાન્ડ ફિનાલે 5 સપ્ટેમ્બરના રોજ વિયેતનામના ન્હા ત્રાંગ (Nha Trang) માં યોજાશે, જ્યાં મિસ વર્લ્ડ 2026 ના વિજેતાના નામની તાજપોશી કરવામાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

AneeqaMeraaj MissWorld2026 NikitaPorwal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ