બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / સોના-ચાંદીમાં ભડકો: MCX પર સોનું 1.54 લાખને પાર ચાંદી 22 હજાર મોંઘી થઈ, જાણો ક્યાં સુધી જશે ભાવ
7 ફોટો ગેલેરી
Last Updated: 07:45 PM, 12 August 2026
1/7
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર શરૂ થયેલા વિવાદના કારણે વૈશ્વિક સેન્ટિમેન્ટ બગડ્યા છે અને જીઓ-પોલિટિકલ તણાવ વધી ગયો છે. આ વૈશ્વિક અસ્થિરતા વચ્ચે સુરક્ષિત રોકાણ ગણાતા સોના અને ચાંદીની કિંમતોમાં સતત તેજી જોવા મળી રહી છે અને બંને કિંમતી ધાતુઓ નવી ઊંચાઈઓ તરફ વધી રહી છે.
2/7
3/7
4/7
5/7
બીજી તરફ, મોતીલાલ ઓસવાલે ચાંદી માટે પોતાનો ટાર્ગેટ 3.20 લાખ રૂપિયા પ્રતિ કિલો રાખ્યો છે, જે વર્ષ 2026 ના અંત સુધીમાં પહોંચી શકે છે. રોયટર્સના અહેવાલ મુજબ, આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 4,509 ડોલર પ્રતિ ઔંસ સુધી જઈ શકે છે અને ચાંદી 72 ડોલર પ્રતિ ઔંસની સપાટી તોડી શકે છે.
6/7
સોના-ચાંદીના ભાવમાં આટલા મોટા ઉછાળા પાછળ ભૂ-રાજકીય (Geo-political) તણાવનું વધવું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરો સ્થિર રાખવાનો નિર્ણય અને યુએસ ડોલરમાં જોવા મળી રહેલી નબળાઈને કારણે પણ સોના-ચાંદીના ભાવને મજબૂત ટેકો મળ્યો છે.
7/7
આ અહેવાલમાં આપવામાં આવેલી સોના-ચાંદીના ભાવ, બજારના અનુમાનો (Targets) અને આંતરરાષ્ટ્રીય સેન્ટિમેન્ટ સંબંધી માહિતી માત્ર સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. કમોડિટી માર્કેટમાં રોકાણ જોખમોને આધીન હોય છે. કોઈપણ પ્રકારનું રોકાણ કે ખરીદી કરતા પહેલાં તમારા પ્રમાણિત નાણાકીય સલાહકાર (Financial Advisor) ની સલાહ લેવી હિતાવહ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ