બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / છોટાઉદેપુર જિલ્લા કલેકટર ગાર્ગી જૈનની કારને નડ્યો અકસ્માત, બોલેરો ધડાકાભેર ગાડી સાથે ટકરાઈ
Last Updated: 12:42 PM, 10 August 2026
છોટાઉદેપુર જિલ્લા કલેકટર ગાર્ગી જૈનની કારનો અકસ્માત થયો છે. છોટાઉદેપુરથી બોડેલી જતા સમયે પાવીજેતપુર અને દિવાલીયાની વચ્ચે થયો અકસ્માત હતો. કલેકટરની ઇનોવા કાર પૂરઝડપે આવી રહેલી બોલેરો કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતમાં બન્ને બાજુના વાહનોને નુકસાન પહોંચ્યું હતું.
ADVERTISEMENT
પોલીસ સહિત તંત્રનો કાફલો ઘટનાસ્થળે
ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ સહિત તંત્રનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અકસ્માતમાં જિલ્લા કલેકટરની ગાડીના ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી જેમની નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા.
ADVERTISEMENT
ઘટનાસ્થળેથી બોલેરો ચાલકની ધરપકડ
ADVERTISEMENT
પોલીસને આરોપી ઘટનાસ્થળેથી જ હાથ લાગી હતો અને તેની તરત ધરપકડ કરાઈ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.