બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / ACP પ્રદ્યુમ્નથી દયા સુધી... આજે ક્યાં છે CIDના આ 7 સ્ટાર્સ?

photo-story

8 ફોટો ગેલેરી

મનોરંજન / ACP પ્રદ્યુમ્નથી દયા સુધી... આજે ક્યાં છે CIDના આ 7 સ્ટાર્સ?

Last Updated: 12:39 AM, 10 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

CID બંધ થયા પછી તેના મોટાભાગના એક્ટર્સ ફિલ્મો, સીરીઝ અને બીજા ક્ષેત્રોમાં સક્રિય છે, ચાલો જાણીએ તેમના વિષે.

1/8

photoStories-logo

1. CID

ટીવીનો જાણીતો શો CID ભારતના સૌથી લાંબા સમય સુધી ચાલનારા ટીવી શોમાંથી એક માનવામાં આવે છે. ચાલો જાણીએ કે આ લોકપ્રિય સીરિયલ બંધ થયા પછી તેના એક્ટર્સ હાલમાં શું કરી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. શિવાજી સાટમ

ACP પ્રદ્યુમ્નના રોલ માટે શિવાજી સાટમને ખૂબ તારીફ મળી હતી. આ શો પૂરો થયા પછી પણ તેમને ઘણી ફિલ્મો, સીરીઝ અને જાહેરાતોમાં કામ કરવાનું ચાલુ રાખ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. દયાનંદ શેટ્ટી

દયાનંદ શેટ્ટીને CIDમાં સિનિયર ઇન્સ્પેક્ટર દયાના ફેમસ રોલથી ઓળખ મળી. શો સમાપ્ત થયા બાદ તેમને મોટા પડદા તરફ રુખ કર્યો અને ‘યાન સુપરસ્ટાર’ (2023)માં બાલા કૃષ્ણ તથા ‘દ ક્રિએટર: સર્જનહાર’ (2023)માં ડૉ. રેનું પાત્ર નિભાવ્યું.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. આદિત્ય શ્રીવાસ્તવ

આ શો ઓફ એર થયા બાદ CID ટીમના આદિત્ય શ્રીવાસ્તવ ઉર્ફે અભિજીતે પણ અનેક ફિલ્મો અને સીરીઝમાં કામ કર્યું. તેને‘સુપર 30’ (2019), ‘હસીન દિલરુબા’ (2021), ‘ફિર આઈ હસીન દિલરુબા’ (2024), ‘રાત અકેલી હૈ’ (2020) અને ‘ભીડ’ (2023)માં રોલ કર્યો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. દિનેશ ફડનીસ

CIDમાં CIDમાં ફ્રેડરિકનું પાત્ર નિભાવવા માટે જાણીતા અભિનેતા દિનેશ ફડનીસનું 2023માં મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરને કારણે અવસાન થયું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. શ્રદ્ધા મુસલે

આ શોમાં ડૉ. તારિકાનો રોલ નિભાવ્યા પછી શ્રદ્ધા મુસલે ખૂબ જાણીતી થઈ. CID આ સિવાય તેને ‘ઓલ ધ બેસ્ટ’ અને ‘ખિડકી’ જેવા મહત્વના પ્રોજેક્ટ્સમાં પણ કામ કર્યું. તેને બિઝનેસની દુનિયામાં પણ પગલું મૂક્યું છે અને ‘FutureTayari’ નામના એડ-ટેક સ્ટાર્ટઅપની ફાઉન્ડર છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. નરેન્દ્ર ગુપ્તા

CIDમાં ડૉ. સાલુંખે તરીકે નરેન્દ્ર ગુપ્તાએ પોતાની કોમિક ટાઈમિંગ અને ACP પ્રદ્યુમ્ન સાથેની મજાની કેમિસ્ટ્રીથી દર્શકોને પ્રભાવિત કર્યા. આ શો પૂરો થયા બાદ પણ તેમને અનેક ફિલ્મો અને ટીવી શોમાં આપણું મનોરંજન કર્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. વિવેક મશરૂ

ટીવી શો CIDમાં ‘ઇન્સ્પેક્ટર વિવેક’ તરીકે જાણીતા વિવેક મશરૂએ એક્ટિંગ છોડી દીધી છે અને હાલ કર્ણાટકના બેંગલુરુમાં રહે છે. તેની LinkedIn પ્રોફાઈલ અનુસાર તેઓ હાલ CMR યુનિવર્સિટીમાં ‘ડિપાર્ટમેન્ટ ઓફ કોમન કોર કરિક્યુલમ’ના ડિરેક્ટર પદ પર છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

famous TV show CID popular serial
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ