બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / તબિયત બાબતે સાચવવું, આ રાશિના જાતકની ધન પદ પ્રતિષ્ઠામાં વધારો થશે, જુઓ આજનું રાશિફળ

photo-story

13 ફોટો ગેલેરી

આજનું રાશિફળ / તબિયત બાબતે સાચવવું, આ રાશિના જાતકની ધન પદ પ્રતિષ્ઠામાં વધારો થશે, જુઓ આજનું રાશિફળ

Last Updated: 10:00 PM, 9 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Daily Horoscope : તમામ રાશિના જાતકો માટે જુઓ સોમવાર (10 ઓગસ્ટ 2026)નો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને આજના દિવસે વિશેષ ધ્યાન અને સાવચેતી રાખવી પડશે તે પણ જાણો.

1/13

photoStories-logo

1. આજનું પંચાંગ

10 08 2026 સોમવાર, માસ અષાઢ, પક્ષ વદ, તિથિ તેરસ, નક્ષત્ર આર્દ્રા, યોગ વજ્ર, કરણ ગર, રાશિ મિથુન (ક.છ.ઘ.)

આ તસવીર શેર કરો

logo logo logo

2/13

photoStories-logo

2. મેષ (અ.લ.ઈ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધન સંબંધી વધારો થશે, સમસ્યાઓમાંથી માર્ગદર્શન મળશે, માતાની તબિયત બાબતે સાચવવું, પરિસ્થિતિમાંથી માર્ગ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/13

photoStories-logo

3. વૃષભ (બ.વ.ઉ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્સાહમાં વધારો થશે, ભાઈઓ અને પરિવારના સભ્યોનો સહકાર મળશે, અમૂલ્ય વસ્તુ મેળવવાની તક મળશે, મહત્વપૂર્ણ નિર્ણયો ના લેવા.

આ તસવીર શેર કરો

logo logo logo

4/13

photoStories-logo

4. મિથુન (ક.છ.ઘ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક સ્થિતિ મજબૂત બનશે, ધન પદ પ્રતિષ્ઠામાં વધારો થશે, પરિવાર સંતાનોના પ્રશ્નો હળવા બનશે, માતાના આશીર્વાદથી ધન પ્રાપ્તિ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/13

photoStories-logo

5. કર્ક (ડ.હ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ યાત્રા પ્રવાસથી લાભ થાય, સન્માન અને લાભ મળશે, તબિયત બાબતે કાળજી રાખવી, કારણ વગરનો તણાવ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/13

photoStories-logo

6. સિંહ (મ.ટ)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ પિતા અથવા વડીલનો સહકાર મળશે, ભાગ્ય બળનો વધારો થશે, પરિવારથી તણાવ જણાશે, વાણી ઉપર સંયમ રાખવું જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/13

photoStories-logo

7. કન્યા (પ.ઠ.ણ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ પારિવારિક જીવન સુખમય રહેશે, સંતાનોથી લાભ થશે, ધનપ્રાપ્તિના ઉત્તમ યોગો જણાય છે, લેવડ દેવડમાં સાવધાની રાખવી.

આ તસવીર શેર કરો

logo logo logo

8/13

photoStories-logo

8. તુલા (ર.ત.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધંધાકીય બાબતે તકલીફ જણાશે, કારણ વગરની ચિંતા અનુભવશો, જુના સંબંધી મિત્રોની મુલાકાત થશે, ધનહાનિની સંભાવના છે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/13

photoStories-logo

9. વૃશ્ચિક (ન.ય.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ હરીફાઈવાળા કામમાં વિજય થશે, તબિયત બાબતે સાચવવું, અટવાયેલા કામો પૂર્ણ થશે, વિરોધીઓ પરાજિત થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/13

photoStories-logo

10. ધન (ભ.ધ.ફ.ઢ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રવાસ પર્યટનનાં યોગ બને, ખોટા વિચારોથી દૂર રહેશો, દાંપત્ય સુખમાં વૃદ્ધિ થાય, ભાગીદારીમાં સહકાર મળે.

આ તસવીર શેર કરો

logo logo logo

11/13

photoStories-logo

11. મકર (ખ.જ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાઈ-ભાંડુ સાથે મનમેળ રહે, પ્રવાસ યાત્રાથી લાભ થાય, નોકરી ધંધામાં અનુકૂળતા રહે, નવા કામ કરવાની તક મળે.

આ તસવીર શેર કરો

logo logo logo

12/13

photoStories-logo

12. કુંભ (ગ.શ.સ.ષ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઘર ખર્ચમાં વધારો થાય, પાચન શક્તિ મંદ જણાય, ભાગ્યનો સાથ ઓછો મળે, પરિવારમાં મતભેદ રહે.

આ તસવીર શેર કરો

logo logo logo

13/13

photoStories-logo

13. મીન (દ.ચ.ઝ.થ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્યોદય માટે ઉત્તમ સમય રહે, મિષ્ટાનમાં રુચિ વધે, વડીલ વર્ગથી લાભ થાય, કામકાજમાં વિલંબ જણાય.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Daily Rashifal 10 august 2026 Today Panchang,Today
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ