બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / VIDEO : PG યુવતી દુષ્કર્મ પર શું બોલી અમદાવાદની છોકરીઓ, શું તંત્ર માનશે તેમની વાત?

ક્રાઈમ / VIDEO : PG યુવતી દુષ્કર્મ પર શું બોલી અમદાવાદની છોકરીઓ, શું તંત્ર માનશે તેમની વાત?

Published By: Hiralal Parmar
Reported By: Parth Jani

Last Updated: 09:19 PM, 9 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં PGની યુવતી સાથે થયેલા દુર્ષ્કમ બાદ ગુજરાતભરમાં આ ઘટનાને લઈને રોષ ફાટી નીકળ્યો છે.

અમદાવાદના જોધુપરમાં પીજીમાં યુવતી સાથે થયેલા દુષ્કર્મના ઉગ્ર પડઘાં પડ્યાં છે. અમદાવાદની છોકરીઓએ આ ઘટનાને આકરા શબ્દોમાં વખોડી હતી. યુવતીઓની જ્યારે પ્રતિક્રિયા જાણવામાં આવી ત્યારે બધાયે એક સૂરમાં કહ્યું આ ગંભીર વાત છે અને કડક પગલાં ભરવા જોઈએ.

અમદાવાદની છોકરીઓની શું માંગ

અમદાવાદની છોકરીઓએ કહ્યું પેઈંગ ગેસ્ટનું કડક રજિસ્ટ્રેશન થવું જોઈએ તે ઉપરાંત સમયાંતરે ચેકિંગ પણ થવું જોઈએ. તેમણે કહ્યું કે મહિલાઓની અવર-જવર ધરાવતા વિસ્તારોમાં ખાસ પોલીસ પેટ્રોલિંગની પણ થવું જોઈએ.

રાજકોટ-સુરતની છોકરીઓએ પણ ઘટનાને વખોડી

અમદાવાદમાં પીજીની યુવતી સાથે દુષ્કર્મ બાદ ગુજરાતમાં રોષ ફાટી નીકળ્યો છે. રાજકોટ અને સુરતમાં મહિલાઓ અને છોકરીઓએ આ ઘટનાનો જોરદાર વિરોધ કર્યો હતો.

વધુ વાંચો : VIDEO : 'પ્રવાસીઓને વાદળોએ ભીંજવી દીધાં' ગિરનારનું સૌદર્ય સોળે કળાએ ખીલ્યું, જુઓ મનમોહક નજારો

છોકરીઓને હવે બહાર કેવી રીતે મોકલવી?

અમદાવાદની યુવતી પર દુષ્કર્મને લઈને રાજકોટની મહિલાઓમાં રોષ વ્યાપ્યો છે. મહિલાઓએ કહ્યું કે દીકરીઓ સુરક્ષિત હોય તેવું લાગતું નથી , આજે દીકરીઓને અમારે બહાર ભણવા કેવી રીતે મોકલવી તે પણ પ્રશ્ન છે. આવી ઘટનાઓના કારણે અમને પણ ડર લાગવા માંડ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ahmedabad crime news crime news ahmedabad news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ