બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / મની પ્લાન્ટ કરી દેશે કંગાળ, ભૂલથી પણ ના કરતા આ ભૂલ

photo-story

5 ફોટો ગેલેરી

ધર્મ / મની પ્લાન્ટ કરી દેશે કંગાળ, ભૂલથી પણ ના કરતા આ ભૂલ

Last Updated: 08:37 PM, 9 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં મની પ્લાન્ટ લગાવવાથી સુખ-સમૃદ્ધિ અને આર્થિક વૃદ્ધિ થાય છે. જોકે, મની પ્લાન્ટની વેલને જમીન પર પથરાવા દેવી કે ખોટી દિશામાં રાખવી ભારે આર્થિક નુકસાન પહોંચાડી શકે છે.

1/5

photoStories-logo

1. મની પ્લાન્ટ કરી દેશે કંગાળ, ભૂલથી પણ ના કરતા આ ભૂલ

ઘરની સુંદરતા વધારવા અને લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરવા માટે ઘણા લોકો ઘરમાં મની પ્લાન્ટનો છોડ લગાવતા હોય છે. પરંતુ વાસ્તુશાસ્ત્ર મુજબ આ છોડને રોપવા અને તેની સંભાળ રાખવા માટે કેટલાક કડક નિયમો દર્શાવવામાં આવ્યા છે. અજાણતાં કરવામાં આવતી નાની ભૂલો પણ વ્યક્તિના બેંક બેલેન્સ અને આર્થિક પ્રગતિ પર નકારાત્મક અસર પાડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. આર્થિક નુકસાન પહોંચાડી શકે

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં મની પ્લાન્ટ લગાવવાથી સુખ-સમૃદ્ધિ અને આર્થિક વૃદ્ધિ થાય છે. જોકે, મની પ્લાન્ટની વેલને જમીન પર પથરાવા દેવી કે ખોટી દિશામાં રાખવી ભારે આર્થિક નુકસાન પહોંચાડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. મની પ્લાન્ટની વેલ જમીન પર ન પથરાવી જોઈએ

વાસ્તુશાસ્ત્રના નિયમ અનુસાર, મની પ્લાન્ટની વેલ કે પાંદડાં ક્યારેય જમીનને સ્પર્શવા ન જોઈએ. મની પ્લાન્ટની લતાઓ હંમેશાં ઉપરની તરફ જવી જોઈએ. જો તેની વેલ જમીન પર પથરાયેલી રહે કે નીચે સ્પર્શે તો તેને અત્યંત અશુભ માનવામાં આવે છે. આનાથી ઘરની સમૃદ્ધિ અવરોધાય છે અને વ્યક્તિને સતત આર્થિક નુકસાન તથા દેવાનો સામનો કરવો પડી શકે છે. આથી, તેને દોરી, લાકડી કે દીવાલના સહારાથી ઉપરની તરફ બાંધવી જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ખોટી દિશામાં મની પ્લાન્ટ રાખવાથી થાય છે ધનહાનિ

મની પ્લાન્ટને યોગ્ય દિશામાં રાખવો ખૂબ જ જરૂરી છે. તેને ક્યારેય ઉત્તર-પૂર્વ એટલે કે ઈશાન ખૂણામાં ન મૂકવો જોઈએ, કારણ કે આ દિશા જળ અને દેવતાઓની માનવામાં આવે છે. અહીં મની પ્લાન્ટ રાખવાથી ઘરમાં કડક નાણાકીય સંકટ આવી શકે છે. મની પ્લાન્ટ મૂકવા માટે દક્ષિણ-પૂર્વ (આગ્નેય ખૂણો) સૌથી ઉત્તમ માનવામાં આવે છે, જેનાથી ઘરમાં ધનનો પ્રવાહ વધે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. મની પ્લાન્ટનું સૂકાઈ જવું - આર્થિક તંગીનો સંકેત

જો ઘરમાં રહેલો લીલોછમ મની પ્લાન્ટ અચાનક સૂકાવા લાગે કે તેના પાંદડાં પીળાં પડી જાય, તો તે ખર્ચ વધવાના અને આર્થિક તંગી આવવાના સંકેત આપે છે. આવા સૂકાયેલા કે પીળા પડી ગયેલાં પાંદડાંને તરત જ કાતર વડે કાપીને દૂર કરી દેવા જોઈએ, કારણ કે તે નકારાત્મક ઊર્જા અને દરિદ્રતાને પ્રોત્સાહન આપે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

VastuTips MoneyPlant VastuShastra
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ