બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / અશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે ગુરુ, આ તારીખથી 5 રાશિઓના ભાગ્ય બદલાઈ જશે

photo-story

7 ફોટો ગેલેરી

ધર્મ / અશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે ગુરુ, આ તારીખથી 5 રાશિઓના ભાગ્ય બદલાઈ જશે

Last Updated: 07:37 PM, 13 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

19 ઑગસ્ટે ગુરુ અશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે, જે મિથુન, કર્ક, કન્યા, ધનુ અને મીન રાશિ માટે ખાસ ફાયદાકારક રહેશે. આ ગોચરથી આર્થિક લાભ, માનસિક સ્પષ્ટતા, નવી તકો અને સન્માન વધવાની સંભાવના છે.

1/7

photoStories-logo

1. અશ્લેષા નક્ષત્ર

વૈદિક જ્યોતિષમાં દેવગુરુ બૃહસ્પતિને સૌથી શુભ ગ્રહ માનવામાં આવે છે. જેમાં 19 ઑગસ્ટે ગુરુદેવ પુષ્ય નક્ષત્રનો ચરણ પૂરો કરીને અશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ નક્ષત્રનું સ્વામિત્વ બુધ ગ્રહ પાસે છે, જે બુદ્ધિ, તર્ક અને વ્યાપારના કારક છે. જ્ઞાનના કારક ગુરુ અને બુદ્ધિના કારક બુધના નક્ષત્રનો આ સંયોગ લોકોની નિર્ણય ક્ષમતા, નાણાકીય સમજ અને બૌદ્ધિક કૌશલ્યમાં જબરજસ્ત નિખાર લાવશે. આ નક્ષત્ર પરિવર્તનની અસર બધી રાશિઓ પર પડશે, પરંતુ પાંચ રાશિઓ માટે તે ખાસ ફળદાયી રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. મિથુન

અશ્લેષા નક્ષત્રના સ્વામી બુધ તમારી રાશિના સ્વામી છે. ગુરુના આ ગોચરથી તમારી આર્થિક સ્થિતિમાં મોટો ઉછાળો આવશે. અટકેલ પૈસા પરત મળી શકે છે અને વાણીના બળ પર વ્યાપારમાં નવા અને મોટા સોદા નક્કી કરવામાં તમે સફળ રહેશો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. કર્ક

ગુરુ તમારી જ રાશિમાં ગોચર કરી રહ્યા છે. અશ્લેષા નક્ષત્રમાં તેમના આવવાથી માનસિક સ્પષ્ટતા વધશે. પારિવારિક સુખ-સુવિધાઓમાં વધારો થશે અને નવા કામની શરૂઆત માટે આ સમય અત્યંત અનુકૂળ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. કન્યા

બુધના સ્વામિત્વવાળા નક્ષત્રમાં ગુરુનો પ્રવેશ કન્યા રાશિના જાતકો માટે આવના નવા સાધનો ખોલશે. શેર બજાર, બેન્કિંગ અને રોકાણ સાથે જોડાયેલા લોકોને અપેક્ષા કરતાં વધુ સારો રિટર્ન મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. ધન

તમારી રાશિના સ્વામી ગુરુનું નક્ષત્ર પરિવર્તન તમારા માટે શુભ સમાચાર લાવશે. કાર્યક્ષેત્રમાં તમારી યોજનાઓની પ્રશંસા થશે. શિક્ષણ, રિસર્ચ, વકીલાત કે સલાહ આપવાના વ્યવસાય સાથે જોડાયેલા લોકોને કોઈ મોટી સિદ્ધિ મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. મીન

ગુરુ તમારી રાશિના સ્વામી છે. શિક્ષણ અને પ્રતિયોગિતાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે આ સમય સોનેરી સાબિત થશે. સંતાન પક્ષની ચિંતાઓ દૂર થશે અને સન્માનમાં વધારો થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Jupiter Virgo Ashlesha Nakshatra
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ