બ્રેકિંગ ન્યુઝ
7 ફોટો ગેલેરી
Last Updated: 07:15 PM, 13 August 2026
1/7
2/7
3/7
4/7
5/7
નર્સિંગ ક્ષેત્રમાં દર્દીની સારવાર દરમિયાન યોગ્ય આહારનું મહત્વ ખૂબ જ વધારે છે. વિવિધ રોગોથી પીડાતા દર્દીઓ માટે તેમની શારીરિક સ્થિતિ અને રોગને અનુરૂપ આહારની પસંદગી કરવી જરૂરી બને છે. આ બાબતને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓએ વિવિધ રોગો ધરાવતા દર્દીઓ માટે કયા પ્રકારનો ખોરાક લાભદાયી રહે છે અને કયા ખોરાકથી દૂર રહેવું જોઈએ તેની માહિતી પણ રજૂ કરી.
6/7
કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેમની સર્જનાત્મકતા, પોષણ અંગેનું જ્ઞાન અને રસોઈ બનાવવાની કુશળતાનું સુંદર પ્રદર્શન જોવા મળ્યું. આ પ્રકારના કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં ટીમવર્ક, આત્મવિશ્વાસ, પ્રસ્તુતિ કૌશલ્ય તથા દર્દીની પોષણસંબંધી જરૂરિયાતોને સમજવાની ક્ષમતા વિકસે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ